• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • પરેશ ગોસ્વામીની આગાહી : ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે બેથી ત્રણ ડિગ્રીનો વધારો, માર્ચના અંતે ગરમીનો પારો ચડશે!

પરેશ ગોસ્વામીની આગાહી : ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે બેથી ત્રણ ડિગ્રીનો વધારો, માર્ચના અંતે ગરમીનો પારો ચડશે!

10:23 AM March 26, 2025 Gujju News Channel Share on WhatsApp

Weather Update : દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેશે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી ?



Gujarat Summer Weather Update : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ તરફ હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી Paresh Goswami Agahi સામે આવી છે. મહત્વનું છે કે, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અસહ્ય ગરમીને કારણે હવે લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.



► હવામાન વિભાગે શું કરી છે આગાહી ? 


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડાનું અનુમાન છે. જોકે 3 દિવસ પછી ફરીથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેશે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.


► અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું 


મંગળવારે ગુજરાતમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આ સાથે સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી અને રાજકોટ 40.7 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત આઠ શહેરો અને નગરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.1 ડિગ્રી સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું.


► હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી ?


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 26 અને 27મી માર્ચના રોજ 2થી 3 ડિગ્રી તાપમાન ગગળશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા છે. એટલે કે ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું અનુમાન છે. આ સાથે તેમણે કહ્યું કે, હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -Gujarat Summer Weather Update : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી Paresh Goswami Agahi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati

  • 15-03-2026
  • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us