
પ્રિયજનોને ખાસ મેસેજ સાથે આપો જન્મદિવસની શુભકામનાઓ Happy Birthday Wishes in Gujarati 2025
Happy Birthday Wishes in Gujarati 2025 : તમારા દ્વારા આપવામાં આવેલ એક નાનો મેસેજ કોઈનો પણ દિવસ ખાસ બનાવી શકે છે. જો તમારા કોઈ પ્રિયજન અથવા મિત્રનો જન્મદિવસ છે તો તમે એક સુંદર શુભેચ્છા સંદેશને તેનો દિવસ બનાવી શકો છો.
Happy birthday wishes in gujarati : નમસ્કાર, અમારી સાઇટ “વિશ ગુજરાતી” પર આપનું સ્વાગત છે. મિત્રો, જન્મદિવસ એ પ્રસંગ છે જે વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. એ કારણે તમારે તેને ઉજવવાની જરૂર છે. જો તમારા મિત્ર અથવા કોઈ સંબંધીઓનો આજે જન્મદિવસ છે તો આ લેખ તમારા માટે જન્મદિવસ ની શુભકામના સંદેશ – birthday wishes in gujarati લાવ્યા છે. આ જન્મદિવસની શુભકામનાઓ – Happy birthday wishes in gujarati text તમે કોપી કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ શેર કરો.
આજનો આ જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી એટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપ ને જન્મ દિવસ મુબારક…
જન્મદિવસ🎂 ની હાદિઁક🎊 શુભકામનાઓ🍫
સંપૂર્ણ દુનિયા🌏 ને ખુશ😊 રાખવાવાળો મારો 🍃~ભોળાનાથ ~🍃 હર એક પલ તમારી ખુશી🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના📿🙏🏻
ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
🌹🌹🌹 જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ! 🌹🌹🌹
સફળતા !!! તમને ચૂમે.
સુખ !!! તમને ગળે લગાવે.
તક !!! તમને પસંદ કરે.
સમૃદ્ધિ !!! તમારો પીછો કરે.
પ્રેમ !!! તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો !!! તમારી આસપાસ રહે,
જન્મદિવસની ખુબ ખુબ શુભેછાઓ !!!
મહાદેવ તમને સદાય સહાય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
જીવનમાં આશીર્વાદ મળે, વડીલોથી,
સહયોગ મળે, નાનાઓથી,
ખુશી મળે, દુનિયાથી,
પ્રેમ મળે, બધા પાસેઓથી,
આજ પ્રાર્થના છે મારી મહાદેવ પાસે,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ,
આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ,
મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.
તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,
માર્ગ તમારા ચાલતા સરળ કરો,
જીવનમાં અઢળક નામના મેળવો,
એવી અમારી મનોકામના મેળવો,
સાથે જન્મદિવસની શુભકામનાઓ.
ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,
પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,
એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.
તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલમાં,
પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.
મને આપેલા અમૂલ્ય સમય, પ્રેમ અને ખુશીઓ માટે ખૂબ ખૂબ આભાર.
આપણો સંબંધ આવો ને આવો બન્યો રહે એવી પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
સિદ્ધિઓ એવી હાંસિલ કરો તમે જીવન માં, કે લોકો તમને આજીવન જાણતા રહે.
તમારા માટે પ્રાર્થના કરીએ એટલી ઓછી પડે,
બસ ભગવાન તમારી ઈચ્છા મુજબ તમને આપતા રહે.
પહેલી ઝલક મેળવી સૌની તું હોંશેહોંશે મલકાયો હતો.
ઘરમાં ખુશીઓનું કારણ બની તું કુટુંબમાં ઉમેરાયો હતો.
આ દિવસ પરિવારજનો ને વ્હાલો છે ખુબ.
કેમ કે, આજ ના દિવસે પૃથ્વી પર તારો સૌ સાથે અનેરો સંબંધ બંધાયો હતો.
ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ💐,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
🌹જન્મદિવસની શુભેચ્છાઓ🌹
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday 💐
આ દિવસ વારંવાર આવે
દરેક વખતે આપણે દિલથી ગાઈએ
તમે જીવો હજારો વર્ષ
દરરોજ આ રીતે હસો
Happy Birthday My Dear
દિલથી મારી પ્રાર્થના છે કે ખુશ રહો તમે,
મળે ન કોઈ ગમ જ્યાં પણ રહો તમે,
સમુદ્રની જેમ દિલ છે તમારું ઊંડું,
હંમેશા ખુશીઓથી ભરેલું રહે હૃદય તમારું.
જન્મદિવસની શુભેચ્છા.
હું લખી દઉં તમારી ઉંમર ચંદ્ર અને તારાઓ સાથે,
હું ઉજવું જન્મદિવસ તમારો ફૂલો અને વસંત સાથે,
આવી ખૂબસૂરતી દુનિયામાંથી લાવીશ હું,
કે સમગ્ર મેળાવડો શણગારવામાં આવે સુંદર સ્થળોથી,
જન્મદિવસની શુભેચ્છાઓ
ખૂબ દૂર પરંતુ ખૂબ નજીક રહો છો
આંખોથી દૂર પરંતુ દિલની ખૂબ નજીક રહો છો
મને માત્ર આટલું કહી દો…
મારી શુભેચ્છાઓ વિના તમે પણ ઉદાસ રહો છો?
નવી સવારનો સલામત ખોળો ભરેલો રહે યશ વૈભવથી
ભૂતકાળના બધા દુ:ખ ભૂલી જાઓ જે જોયા હોય બાળપણથી
જન્મદિવસની શુભકામના
તમારા જન્મદિવસ પર, આ પ્રાર્થના છે અમારી
આકાશના જેટલા તારાઓ છે, એટલી ઉંમર હોય તમારી
જન્મદિવસની શુભકામનાઓ
તમારાથી ક્યારેય સુખ દૂર ન જાય
જોઈને તમારી ખુશી દુ:ખ દૂર ભાગી જાય
તમારા જન્મદિવસ પર માત્ર આ પ્રાર્થના કરીએ છીએ
કે અમારી ઉંમર પણ તમને લાગી જાય.
Happy Birthday To You
ઉંમર વધતી જશે, વર્ષો ઘટતા જશે
અને ચાલુ રહેશે વાતચીત…
તમને જન્મદિવસની શુભેચ્છા
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Happy Birthday Wishes In Gujarati 2025 - બર્થડે શુભેચ્છા 2025 - જન્મદિવસ શુભકામના 2025 - Latest Birthday Celebration Image - Heart touching birthday wishes in gujarati - Birthday wishes in gujarati text - Birthday wishes in gujarati for friend - Birthday wishes in gujarati for sister - Daughter birthday wishes in gujarati - Birthday wishes for friend - જન્મદિવસની શુભેચ્છાઓ - Special birthday wishes