
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 (22 માર્ચ) થી શરૂ થશે. આ 18મી સીઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
IPL Schedual 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 (22 માર્ચ) થી શરૂ થશે. આ 18મી સીઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ તે પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPLના શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખરેખર, 6 એપ્રિલે કોલકાતા ટીમ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક મેચ રમવાની હતી. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યોજાવાની હતી. હવે સુરક્ષાના કારણોસર આ મેચ ખસેડવામાં આવી છે. હવે આ મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે.
ગયા વખતની જેમ આ સિઝનમાં પણ IPLમાં 10 ટીમો ભાગ લેશે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતમાં ફક્ત 13 સ્થળોએ જ યોજાશે. આ વખતે IPLના 62 મેચ ફક્ત સાંજે જ રમાશે. જ્યારે બપોરે 12 મેચ રમાશે. બપોરની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજની મેચો સાંજે 7.૩૦ વાગ્યે શરૂ થશે.
આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ બધા ડબલ હેડર ફક્ત શનિવાર અને રવિવારે જ હશે. IPLમાં ડબલ હેડર એટલે એક જ દિવસમાં બે મેચ. ડબલ હેડર દિવસોમાં, ચાહકોને ઉત્સાહનો ડબલ ડોઝ મળે છે. આ વખતે IPL 2025 ની શરૂઆતની મેચ શનિવારે (22 માર્ચ) ના રોજ યોજાશે. એટલે કે પહેલો ડબલ હેડર રવિવારે બીજા જ દિવસે જોવા મળશે. આ દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બપોરે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે ટકરાશે. જ્યારે સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ થવાની છે.
૧. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૨ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૨. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૨૩ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૨૩ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૪ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૨૫ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૬ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૭. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૮. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૮ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૯. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૨૯ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૧૦. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૩૦ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૧૧. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૩૦ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૧૨. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, ૩૧ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૧૩. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૧૫. કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૧૬. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૭. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૫ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ચેન્નઈ
૧૮. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૧૯. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૬ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ગુવાહાટી
૨૦. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૧. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૨૨. પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૨૩. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૨૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૨૫. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૨૬. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૧૨ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, લખનૌ
૨૭. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૮. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૧૩ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, જયપુર
૨૯. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૧૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૧૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૩૧. પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, ૧૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૨. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૧૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૩. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૩૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૯ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૩૬. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૩૭. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૦ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૮. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૨૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૯. કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૨૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૪૧. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૨૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૪૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૨૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૪૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, ૨૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪૪. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૨૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૫. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, મુંબઈ
૪૬. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ૨૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૭. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૪૮. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૯. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૩૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૫૦. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૫૧. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, ૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૫૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૫૩. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૪ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, કોલકાતા
૫૪. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૫. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૫૬. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૫૭. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૫૮. પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૯. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૯ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૬૦. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૬૧. પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૧૧ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, ધર્મશાલા
૬૨. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૧૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૬૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૧૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૬૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬૬. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૬૭. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૬૮. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૯. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ૧૮ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૭૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૭૧. ક્વોલિફાયર ૧, ૨૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૨. એલિમિનેટર, ૨૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૩. ક્વોલિફાયર ૨, ૨૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૭૪. ફાઇનલ, ૨૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL Schedual 2025 in Gujarati - kolkatta Knight Riders - Chennai Super Kings - Gujarat Titans - Mumbai Indians - Rajsthan Royal - Royal Challengers Banglore - Kings XI Punjab - Sunrises Hydrabad - Delhi Daredevils - Lucknow Super Giants