• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ઓસ્કારમાં બેસ્ટ ફિલ્મ 'અનોરા', એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો તેનું લિસ્ટ - Oscar Award 2025 Winner List

ઓસ્કારમાં બેસ્ટ ફિલ્મ 'અનોરા', એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો તેનું લિસ્ટ - Oscar Award 2025 Winner List

03:21 PM March 03, 2025 Gujju News Channel Share on WhatsApp

Oscar Award 2025 Winner List : બેસ્ટ ફિલ્મ 'અનોરા', એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો તેનું લિસ્ટ...



Oscar Award 2025 Winner List : ઓસ્કાર એવોર્ડ 2025નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ'બ્રાયન કરી રહ્યા હતા. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું. અત્યારસુધી કોણે એવોર્ડ જીત્યા છે તેનું લિસ્ટ નીચે આપેલું છે.


બેસ્ટ ફિલ્મ અનોરા
બેસ્ટ એક્ટર એવોર્ડ એડ્રિયન બ્રોડી
બેસ્ટ એકટ્રેસ મિકી મેડિસન (ફિલ્મ-અનોરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
બેસ્ટ ડિરેક્ટર સેન બેકર (ફિલ્મ - અનોરા)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન પોલ તેઝવેલ અને બોવેન યંગ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી
બેસ્ટ ઓરિજિનલ સ્કોર ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ સિનેમેટોગ્રાફી ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ આ ઈ એમ સ્ટીલ હીયર
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટ
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ ડ્યૂન પાર્ટ 2
બેસ્ટ સાઉન્ડ એવોર્ડ ડ્યૂન પાર્ટ 2
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ નો અધર લેન્ડ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જોઈ સલ્ડાના (એમિલિયા પેરેજ)
બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ ધ સબસ્ટેન્સ
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે કોન્ક્લેવ
બેસ્ટ એનિમેટેડ ફિલ્મ ફ્લો
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન પોલ ટેઝવેલ (વિકેડ)
બેસ્ટ ફિલ્મ એડિટિંગ અનોરા (સીન બેકર)
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા

ઓસ્કાર એવોર્ડ 2025 : Oscar Award 2025 Winner List in gujarati - sexy pic and video


► પ્રિયંકા ચોપરાની 'અનુજા' ઓસ્કાર ન જીતી શકી

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વૉરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ 'અનુજા' ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપરા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાની હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી.


► રેડ કાર્પેટ પર એક્ટ્રેસ સાથે એક્ટરે કર્યું લિપલૉક


ઓસ્કાર એવોર્ડ 2025 - કિસિંગ સીન - oscar kissing scene 2025 viral

ઓસ્કાર એવોર્ડ્સ 2025નું ભવ્ય શો લોસ એન્જલસના ડોલ્બી થિયેટર ખાતે યોજાયું હતો , જ્યાં ઘણા સ્ટાર્સ પોતાની ગ્લેમર સાથે રેડ કાર્પેટ પર દેખાતા નજરે પડ્યા. આ બધી શાનદાર યાદોમાં એક ખાસ મોમેન્ટ છે એડ્રિયન બ્રોડી અને હેલ બેરીનો 22 વર્ષ પછી થયો કિસની પળ.એડ્રિયન બ્રોડી અને હેલ બેરીનો કિસની પળ 2025ના ઓસ્કાર એવોર્ડ્સમાં ફરીથી પોપ્યુલર બન્યો હતો. આ મોહક પળને જોઈને ત્યાં હાજર બધા લોકોને ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. 22 વર્ષ પછી આ કિસની પળ વધુ યાદગાર બની ગયો, અને આ ઘટના ઓસ્કાર 2025ના અવોર્ડ શો માટે એક વિશેષ પળ બની ગઈ છે. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ઓસ્કાર એવોર્ડ 2025 : Oscar Award 2025 Winner List - oscar kissing scene 2025 viral



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us