• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2025 Schedule: આઈપીએલ 2025ની તારીખ થઈ જાહેર, 23 માર્ચે રમાશે પ્રથમ મેચ, ફાઇનલ મેચ કોલકાતામાં રમાશે....

IPL 2025 Schedule: આઈપીએલ 2025ની તારીખ થઈ જાહેર, 23 માર્ચે રમાશે પ્રથમ મેચ, ફાઇનલ મેચ કોલકાતામાં રમાશે....

08:47 PM January 12, 2025 Gujju News Channel Share on WhatsApp

IPL ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની તારીખો જાહેર થઈ છે. આ વખતે ટુર્નામેન્ટ 23 માર્ચથી શરૂ થશે. અને 25 મેના રોજ ફાઈનલ મેચ કોલકત્તામાં રમાશે



ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની તારીખો Date જાહેર કરવામાં આવી છે. આ વખતે ટુર્નામેન્ટ 23 માર્ચથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈમાં BCCI ની ખાસ વાર્ષિક બેઠક બાદ તેમણે આ માહિતી આપી હતી.


► IPL 2025ની ફાઇનલ મેચ ક્યારે અને ક્યાં યોજાશે?


BCCI પ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે, ઉદ્ઘાટન મેચની તારીખ 23 માર્ચ છે. તેમજ ફાઇનલની તારીખ 25 મે નક્કી કરવામાં આવી છે. IPL 2024 ની શરૂઆત 22 માર્ચે થઈ હતી જ્યારે RCB અને CSK એકબીજા સામે ટકરાયા હતા અને ફાઇનલ 26 મેના રોજ રમાઈ હતી જેમાં KKR એ ટ્રોફી જીતી હતી. બીજી તરફ, સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, આ વખતે ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.


► BCCI ની બેઠકમાં ક્યાં મોટા નિર્ણયો લેવાયા?


આજની BCCI બેઠકમાં નવા ખજાનચી અને સચિવની નિમણૂક અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. દેવજીત સૈકિયાને નવા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયાને નવા ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા છે. મહિલા પ્રીમિયર લીગના સ્થળ અંગે પણ લગભગ સ્પષ્ટતા છે. આ ઉપરાંત, IPL એ એક વર્ષ માટે નવા કમિશનરની નિમણૂકની જાહેરાત કરી છે. આગામી 18-19 જાન્યુઆરીના રોજ યોજાનારી બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


► IPL 2025ની હરાજીમાં ક્યાં ખેલાડીની બોલબાલા રહી?


સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસ ચાલેલી IPL 2025 મેગા હરાજીમાં કુલ 182 ખેલાડીઓ 639.15 કરોડ રૂપિયામાં વેચાયા હતા. 10 ટીમોમાંથી મોટાભાગની ટીમોએ તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા પછી તેમની ટીમોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત 27 કરોડ રૂપિયામાં વેચાયા બાદ IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા, ત્યારબાદ શ્રેયસ ઐયર (26.75 કરોડ રૂપિયા) અને વેંકટેશ ઐયર (23.75 કરોડ રૂપિયા) નો ક્રમ આવે છે. દરમિયાન, ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ વેચાયા વિના રહ્યા અને તેમને કોઈ બોલી મળી નહીં.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IPL 2025ની તારીખો Date , IPL 2025 Schedual And Dates Announced Final Match Will Be Played In Kolkata

 



#WATCH | Mumbai: BCCI Vice President Rajeev Shukla says, "Devajit Saikia elected new BCCI secretary and Prabhtej Singh Bhatia elects as BCCI treasurer...IPL is going to start from 23rd March..." pic.twitter.com/Jd6x7U8Hou

— ANI (@ANI) January 12, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

  • 30-08-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઑગસ્ટ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-08-2025
    • Gujju News Channel
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ
    • 26-08-2025
    • Gujju News Channel
  • જાણો ગણેશ ચતૂર્થીનો દિવસ આપના માટે કેવો રહેશે ? આજનું રાશિફળ, 27 ઑગસ્ટ 2025 | Aaj Nu Rashifal
    • 26-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us