Gujarat Public Holiday List 2025 : ગુજરાત સરકાર દ્વારા દરેક નવું વર્ષ શરુ થતા પહેલા જાહેર રજાઓ, મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવતી હોઈ છે. ત્યારે આજે આગામી વર્ષ માટે Gujarat Jaher Raja List 2025 ની જાહેર રજાઓની યાદી તેમજ મરજિયાત રજાઓનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રાજ્યમાં વર્ષ 2025માં કુલ 25 પબ્લિક હોલિ-ડે છે, જેમાંથી 5 હોલિડે રવિવારના દિવસે આવે છે. જ્યારે બાકીના 20 હોલિડે અન્ય દિવસોમાં આવતા હોવાથી તેની જાહેર રજા મળશે.
વર્ષ 2025માં સરકારી કર્મચારીઓને મળનારી રજાઓની વાત કરીએ તો કુલ 50 રજાઓ મળશે. સરકારના નોટિફિકેશન મુજબ 11 જેટલી રજાઓ બીજા/ચોથા શનિવારે અથવા રવિવારે આવે છે, એટલે જ્યારે 39 રજાઓ અન્ય દિવસોમાં આવે છે. આમ સરકારી કચેરી કુલ મળીને તહેવારોમાં 50 દિવસ સુધી બંધ રહેશે.
બેંકના કર્મચારીઓને મળવાનાર પબ્લિક હોલિડે વિશેની વાત કરીએ તો રાજ્યમાં કુલ 22 દિવસ પબ્લિક હોલિડે આવશે. જેમાંથી 5 દિવસ પબ્લિક હોલિડે બીજા/ચોથા શનિવારે અથવા રવિવારે આવે છે, આથી કુલ 17 દિવસ માટે બેંકો બંધ રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Gujarat Jaher Raja List 2025 - Gujarat Public Holiday List 2025 - પબ્લિક હોલિ-ડે - જાહેર રજા 2025 નું લિસ્ટ - સરકારી જાહેર રજા 2025