• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • નાની ઉંમરમાં જ સફેદ વાળ ? આયુર્વેદ પ્રમાણે આ સુપરફૂડ્સ ખાવાથી ઘડપણ સુધી રહેશે કાળા વાળ | Tips For Cure White Hair In Young Age

નાની ઉંમરમાં જ સફેદ વાળ ? આયુર્વેદ પ્રમાણે આ સુપરફૂડ્સ ખાવાથી ઘડપણ સુધી રહેશે કાળા વાળ | Tips For Cure White Hair In Young Age

12:40 PM December 06, 2024 Gujju News Channel Share on WhatsApp

Ayurvedic Solution to cure white hair problem: આયુર્વેદ અનુસાર જાણો કેટલાક એવા ફૂડ્સ વિશે જેનું સેવન કરવાથી મોટી ઉંમર સુધી વાળ સફેદ નહીં થાય.



નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યાથી આજે અનેક લોકો પરેશાન છે. એવામાં 20-25 વર્ષની ઉંમરના લોકોના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. કેટલાક લોકોની પર્સનાલિટી પર સફેદ વાળ સારા લાગે છે પરંતુ Tips to cure white hair problem લોકો ગ્રે અથવા વાઈટ હેરમાં સારા નથી દેખાતા. જેમાં ન્યુટ્રિશનની ઉણપ એક ખૂબ જ મોટું કારણ છે. જો તમે ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરશો તો અકાળે સફેદ થઈ રહેલા વાળની સમસ્યાઓ ઘણી હદ સુધી બચી શકો છો. આયુર્વેદ એક્સપર્ટે કેટલાક ફૂડ્સ વિશે જણાવ્યું છે, જેને તમે જરૂર ટ્રાય કરી શકો છો...

► વાળને સફેદ થવાથી બચાવશે આ 4 ફૂડ્સ

1. આમળા

How To Cure White Hair Problem In Young Age | Nutrition For Hair | Ayurvaida Cure or Solution For White hair problem | વાળને સફેદ થવાથી બચાવશે આ 4 ફૂડ્સ | નાની ઉંમરે સફેદ વાળ થતા અટકાવવાના ઉપાયો

આમળા એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે વાળ સફેદ થવાની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. આમળા વર્ષોથી વાળ ભરાવદાર, હેલ્ધી અને શાઇની બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે આમળાને તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

- તમે તેને તાજા ફળની જેમ કાચા અથવા ફર્મેન્ટેડ સ્વરૂપે ખાઈ શકો છો.

- અડધી ચમચી ઘી સાથે 3 ગ્રામ આમળા પાવડર લો.

- તમે ખાલી પેટે 5-10 મિલી આમળાનો રસ ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકો છો.

- આમળા કેન્ડી, મુરબ્બા, ચટણી વગેરે ખાઈ શકો છો. - તેને તમારા હેર ઓઇલમાં મિક્સ કરો.

2. કાળા તલ

કાળા તલ વાળ માટે બેસ્ટ છે. તેનું સેવન કરવાથી વાળ સફેદ થવાની સમસ્યાથી બચી શકાય છે. કાળા તલ મેલેનિન (વાળ અને ચામડીના રંગ માટે જવાબદાર પિગમેન્ટ) નું ઉત્પાદન કરવા માટે મેલાનોસાઇટ એક્ટિવિટીને પ્રોત્સાહન આપી શકે છે. આ રીતે કરો તલનું સેવન-

- તમે જમ્યા પછી મુખવાસ તરીકે દરરોજ 1 ચમચી તલ ખાઈ શકો છો.

- તલને લાડુ કે ચીક્કીના રૂપમાં ખાઓ.

- તમે જે પણ લોટની રોટલી ખાઓ છો તેમાં તલ ઉમેરી શકો છો.

- તલના બીજનું તેલ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં અને વાળને સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે, કારણ કે તે વિટામિન બીથી ભરપૂર છે.

3. ગાયનું ઘી

- તમારા ભોજનમાં ગાયનું ઘી સામેલ કરો. તે તમને અને તમારા બાળકોને પણ આપો જેથી નાની ઉંમરમાં તેમના વાળ સફેદ ન થાય. - હેર કેર ઉપરાંત, તે તમારી રોગપ્રતિકારક શક્તિ, રંગ, પાચન, યાદશક્તિ, ઊંઘ અને ઓવરઓલ હેલ્થને સુધારવામાં પણ મદદ કરે છે.

4. મીઠા લીમડાના પાન

-તેમાં વિટામિન A, B, C અને B12 ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય આ પાન આયર્ન અને કેલ્શિયમનો પણ ઉત્તમ સ્ત્રોત છે. મીઠા લીમડાના પાન વાળ ખરતા ઘટાડે છે. વાળ સફેદ થતા અટકાવે છે. વાળનો ગ્રોથ વધારે છે. - રસોઈ કરતી વખતે તમે દરરોજ મીઠા લીમડાના પાન ઉમેરી શકો છો. - તમે પાણીમાં 5-10 મીઠા લીમડાના પાન ઉકાળીને પી શકો છો. - આમળા-મીઠા લીમડાના પાનની ચટણી બનાવીને બાળકોને ખવડાવો, જેથી ટીનએજમાં તેમના વાળ સફેદ ન થાય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | How To Cure White Hair Problem In Young Age | Nutrition For Hair | Ayurvaida Cure or Solution For White hair problem | વાળને સફેદ થવાથી બચાવશે આ 4 ફૂડ્સ | નાની ઉંમરે સફેદ વાળ થતા અટકાવવાના ઉપાયો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us