• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Pushpa 2 Box Office: પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 'પુષ્પા 2' 250 કરોડની કમાણી કરે તેવો અંદાજ...

Pushpa 2 Box Office: પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 'પુષ્પા 2' 250 કરોડની કમાણી કરે તેવો અંદાજ...

05:05 PM December 02, 2024 Gujju News Channel Share on WhatsApp

Pushpa 2 Box Office Collection: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2' 5 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ બોક્સ ઓફિસના મોટાભાગના રેકોર્ડ તોડી શકે છે.



Pushpa 2 Box Office Collection: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2' 5 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. શનિવારના રોજથી શરૂ થયેલી બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસના મોટાભાગના રેકોર્ડ તોડી દેશે. વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 1: ધ રાઈઝ' માં અલ્લુ અર્જુનનો સ્વેગે લોકોને આકર્ષ્યા હતા. તે બાદ જ લોકો અલ્લુ અર્જુનના પુષ્પારાજ અવતારને જોવા માટે ઉત્સુક છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જે રીતે ફિલ્મની એડવાન્સ બુકિંગ થઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, 'પુષ્પા 2' છેલ્લા બધા રેકોર્ડ્સ તોડી નાખશે.

pushpa 2 film box office opening collection can earn over rs 250 crore worldwide on day 1

► Pushpa 2 Film વર્લ્ડવાઈડ 12 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે!

હાલમાં જ 'પુષ્પા 2'ના પ્રી-રિલીઝ ઈવેન્ટ્સ દરમિયાન ટીમે કંફર્મ કર્યું હતું કે, આ ફિલ્મને વર્લ્ડવાઈડ 12 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવનાર છે. ઈન્ડિયા ફિલ્મોના ઈતિહાસમાં આટલી મોટી રિલીઝ અત્યાર સુધીમાં કોઈ ફિલ્મને મળી નથી. સૈકનિલ્ક પ્રમાણે, ઈન્ડિયન સિનેમાની કેપેસિટી જ 9000 સ્ક્રીન્સથી વધુ છે. પુષ્પા 2ને લગભગ 8500 સ્ક્રીન્સ પ્રથમ દિવસે જ મળવાની આશા છે. એડવાન્સ બુકિંગ ટ્રેન્ડને જોતા આ રીતે ટિકિટ બુક થશે તો ભારતમાં જ પુષ્પા 2નું ગ્રોસ કલેક્શન 250 કરોડ સુધી જઈ શકે છે. વર્લ્ડવાઈડ કલેક્શન 300 કરોડને પાર જઈ શકે છે.

► ભારતીય ફિલ્મોના ટોચના 5 વર્લ્ડવાઈડ ગ્રોસ ઓપનિંગ કલેક્શન

• RRR - 223 કરોડ રૂપિયા

• બાહુબલી 2 - 217 કરોડ રૂપિયા

• કલ્કિ 2898 એડી - 191.5 કરોડ રૂપિયા

• KGF 2 - 164.5 કરોડ રૂપિયા

• સાલાર ભાગ 1 - 178.7 કરોડ રૂપિયા


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | pushpa 2 film box office opening collection can earn over rs 250 crore worldwide on day 1



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

  • 12-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel
  • PM મોદીએ નહેરુનો રેકોર્ડ તોડ્યો કહ્યું, "12 વર્ષોમાં NDA એ એક સ્થિર સરકાર આપી છે"
    • 10-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-06-2026
    • Gujju News Channel
  • જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
    • 09-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us