ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાયાં, જુઓ લગ્નની ઈનસાઈડ તસવીરો
Malhar Thakar And Puja Joshi Wedding Pic : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોષીના આજે લગ્નના બંધનમાં બંધાયા. તેમજ મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા લગ્નના ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં બંને લગ્નની વિધિ દરમિયાન ફેરા ફરતા જોવા મળે છે. તેમના આ લગ્નમાં પરિવારના સભ્યોની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ અનેક કલાકારોએ હાજરી આપી હતી.
ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી બંને અલગ અલગ પોઝ આપતા જોઈ શકાય છે. પૂજાએ રેડ કલરના ચણિયાચોળી અને મલ્હારે વ્હાઇટ શેરવાની પહેરી છે. આ લૂકમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેણીએ મેકઅપ અને ન્યુડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીએ ગળામાં નેકલેશ અને હાથમાં ચુડલો પહેર્યો છે.
મલ્હાર અને પૂજા અલગ અલગ ફોટોઝમાં ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ જોઈ તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.
ફેરા બાદ પૂજાએ મલ્હારેને કિસ કરી હતી, જેની સુંદર પળ કેમેરામાં કેદ થઈ હતી.
પૂજાએ લાલ રંગનું પાનેતર પહેર્યું હતું અને મલ્હાર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | malhar thakar wife photo | Malhar Thakar And Puja Joshi Marriage Photo | Malhar Puja Wedding Picture | Maaja Marriage Image | મલ્હાર ઠાકર અને પુજા જોષીના લગ્નના ફોટો | Puja Joshi and Malhar Thakar ties the knot, see pics | puja joshi gujarati