Big Boss 18માં અમદાવાદની બોલ્ડનેસ ક્વિન Aditi Mistryની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, તેના Sexy Photosના ફેન્સ છે લોકો...
Big Boss 18માં ફિટનેસ ઈન્ક્યુલન્ઝર અદિતિ મિસ્ત્રીએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. ચારેતરફ ચર્ચા થઈ રહી છે કે, Who is Aditi Mistry : અદિતી મિસ્ત્રી કોણ છે. માદક અદાઓથી દિવાના બનાવનાર Gujarati Sexy Model Aditi Mistry એક ગુજરાતણ છે. તે અમદાવાદના એક પરિવારમાંથી આવે છે. ત્યારે કોણ છે આ ગુજરાતણ તે જાણીએ. ટીવીનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 18 અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાન શોને હોસ્ટ કરે છે અને વીકેન્ડ કા વાર એપિસોડમાં સ્પર્ધકોને ઠપકો પણ આપે છે. નિર્માતાઓએ ગઈકાલે પ્રોમો શેર કર્યો હતો, જે દર્શાવે છે કે બિગ બોસમાં ગ્લેમરનો આભાસ થવાનો છે. હા, આ શોમાં ત્રણ સુંદરીઓની એન્ટ્રી થશે. આવો જાણીએ કોણ છે આ ત્રણ સ્પર્ધકો.
આ પણ વાંચો : Gujarati હિરોઈને સેક્સી વેબસીરીઝમાં આપ્યા સેક્સી સીન, કેમેરામાં કેદ થયેલો Sexy Hot Video થયો Viral
અદિતિ મિસ્ત્રી એક મોડલ અને ડિજિટલ ક્રિએટર અને ફિટનેસ ઈન્ફ્લુએન્ઝર છે. અદિતિના સોશિયલ મીડિયા પર ફિટનેસને લઈ અનેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલું કન્ટેન ચાહકો સાથે શેર કરતી રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ અદિતિની કુલ સંપત્તિ અંદાજે 5 કરોડ રુપિયા છે. તે મુખ્યત્વે મોડેલિંગ, ફિટનેસ ટ્રેનિંગ અને એપ્લિકેશનોમાંથી કમાણી કરે છે.
Read Also : Shweta Tiwariના બેડરૂમના Hot Photos થયા વાયરલ, ફેન્સએ પૂછ્યું આટલી ઉંમરે આટલી બ્યુટીફુલ કેવી રીતે ?
તેના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા ગૃહિણી છે. તેનો જન્મ અને ઉછેર અમદાવાદમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે. અદિતિની ગૂગલ પ્લે સ્ટોર પર અદિતિ મિસ્ત્રી નામની પોતાની એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. અદિતિ તેની ફિટનેસ પ્રત્યે સજાગ છે. જીમમાં જતી વખતેના ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયન ફોલોઅર્સ છે.
આ પણ વાંચો : Desi Bhabhiની સેક્સી અદાઓથી લોકો થયા મદહોંશ, કેમેરામાં કેદ થયેલો Sexy Hot Video Viral થતા ફેન્સ થયા પાણી પાણી...
તેણીની શરૂઆતથી તેના વર્તમાન પ્રોજેક્ટ્સ સુધી, અદિતિ મિસ્ત્રીએ હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. તેણીએ માત્ર ઇન્ડસ્ટ્રીમાં જ પોતાનું સ્થાન બનાવ્યું નથી પરંતુ અસંખ્ય લોકો માટે પ્રેરણા બની છે. તેના કામ દ્વારા, અદિતિએ પણ પોતાને એક મલ્ટી ટાસ્કર તરીકે સાબિત કરી છે. અદિતિના શોનો પ્રોમો સામે આવ્યો છે અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો : 'ગંદી બાત' ની અભિનેત્રીએ શેર કર્યા સેક્સી વીડિયો અને બોલ્ડ Photos, કપડા ઉતારી આપ્યા Hot પોઝ..!
અદિતિ મિસ્ત્રીનો જન્મ અને ઉછેર એક સંયુક્ત પરિવારમાં થયો હતો. તેણીએ મોટા થતાં ફાઇન આર્ટનો અભ્યાસ કર્યો, તેથી તે મોટાભાગે કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેણે ઓનલાઈન આર્ટ કોર્સ પણ શરૂ કર્યો છે. તેના એક્ટર સાહિલ ખાનને ડેટ કર્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા. બંનેના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Gujarati Sexy model Aditi Mistry Entry in big boss 18 viral Photos | Aditi Mistry Age | Aditi Mistry hot Video Live | aditi mistry latest live | aditi mistry only fans | Who Is Aditi Mistry bigg boss 18 | Desi Gujarati Sexy Videos