• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • અલ્લુ અર્જુનનું “પુષ્પા 2″નું ટ્રેલર લોન્ચ થતા જ ચાહકો થયા બેકાબૂ- ભીડ થતા પોલીસે ફેન્સ પર કર્યો લાઠીચાર્જ

અલ્લુ અર્જુનનું “પુષ્પા 2″નું ટ્રેલર લોન્ચ થતા જ ચાહકો થયા બેકાબૂ- ભીડ થતા પોલીસે ફેન્સ પર કર્યો લાઠીચાર્જ

04:20 PM November 18, 2024 Gujju News Channel Share on WhatsApp

ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નું ટ્રેલર પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થશે. લોન્ચિંગ દરમિયાન ગાંધી મેદાનમાં લાખોની સંખ્યામાં ભીડ હાજર હતી.



Pushpa 2 Trailer Release : બિહારના પટનામાં ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ. અલ્લુને આ મોટા બજેટની ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કેમ ના હોય, બધા લોકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે. અલ્લુ અર્જુન સાથે કો-સ્ટાર રશ્મિકા મંદાના પણ પટના પહોંચી હતી. ‘પુષ્પા-2’નું ટ્રેલર રવિવારે પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અલ્લુ અર્જુને પુષ્પા ક્યારેય ઝૂકશે નહિ તે ડાયલોગ સાથે ‘પટના વાસીઓના પ્રેમ આગળ પુષ્પા ઝૂકશે’ ડાયલોગ સંભળાવ્યો હતો.

અલ્લુ અર્જુન જ્યારે બ્લેક આઉટફિટમાં સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ચાહકો બેકાબૂ થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને વારંવાર લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો. જણાવી દઇએ કે, ‘પુષ્પા 2: ધ રૂલ’ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પુષ્પા અને ભંવર સિંહ વચ્ચેની રોમાંચક દુશ્મનાવટ જોવા મળશે. અલ્લુ અર્જુને સંબોધન કરતા કહ્યું કે હું પહેલીવાર પટના આવ્યો છું પરંતુ પટનાની જનતાને ક્યારેય ભૂલીશ નહીં. ફિલ્મના બીજા ભાગના ટ્રેલર લોન્ચને લઈને પટનાના લોકોમાં ખુશીનો માહોલ હતો, પહેલીવાર પટનામાં આટલી મોટી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ છે. આખરે, અલ્લુએ તેની ફિલ્મના ટ્રેલર રિલીઝ માટે પટના શહેરને કેમ પસંદ કર્યું ? આની પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે. ‘પુષ્પા 2’ને મોટી ફિલ્મ બનાવવા માટે એ જરૂરી છે કે મેકર્સ તે ભીડને થિયેચર સુધી ખેંચે, જે હિન્દી ફિલ્મોને મોટી બનાવે છે.

Pushpa 2 Trailer Youtube , Pushpa 2 Movie News In Gujarati , Rashmika Mandana And Allu Arjun Sexy photos Videos

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા ઘણા રાજ્યો અને શહેર છે જ્યાં લોકો એક વર્ષમાં થોડી-ઘણી ફિલ્મો રિલીઝ થવાની રાહ જુએ છે. ‘પુષ્પા 2’ આવા દર્શકો માટે પરફેક્ટ ફિલ્મ છે, દેશી હિન્દી દર્શકોમાં ‘પુષ્પા’ની લોકપ્રિયતા એ એક મોટું પરિબળ છે, જેનો નિર્માતા ‘પુષ્પા 2’ માટે સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા ઈચ્છે છે. ‘પુષ્પા 1: ધ રાઇઝ’ એ બિહાર અને યુપીની સિંગલ સ્ક્રીન પર સારો બિઝનેસ કર્યો હતો.

Pushpa 2 Trailer Youtube , Pushpa 2 Movie News In Gujarati , Rashmika Mandana And Allu Arjun Sexy photos Videos

જો તમને યાદ હોય તો, એક પ્રાદેશિક ગાયકે ફિલ્મના ગીત ‘શ્રીવલ્લી’નું ભોજપુરી સંસ્કરણ પણ ગાયું હતું, જે રાતોરાત જબરજસ્ત હિટ બન્યું હતું. તાજેતરમાં જ RRR સ્ટાર રામ ચરણે લખનઉમાં તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ટીઝર લોન્ચ ઈવેન્ટ કર્યું હતું. પરંતુ પટના જેવા સામાન્ય દેશી હિન્દી બજારમાં, વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક ‘પુષ્પા 2’ ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ, અલ્લુ અર્જુન તરફથી દર્શકોને સીધો સંદેશ છે- ‘હું તમને મનોરંજન આપવા માટે અહીં છું’.

Pushpa 2 Trailer Youtube , Pushpa 2 Movie News In Gujarati , Rashmika Mandana And Allu Arjun Sexy photos Videos

જણાવી દઇએ કે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ 2021માં રીલિઝ થઈ હતી, જેમાં અલ્લુ અર્જુનને તેના સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ સાઉથ સિને સ્ટારને આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Pushpa 2 Trailer Youtube , Pushpa 2 Movie News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us