• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ધોળા દિવસે કરોડોની કિંમત વાળી Land Rover Defender કાર સળગીને થઈ ગઈ રાખ, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં ધોળા દિવસે કરોડોની કિંમત વાળી Land Rover Defender કાર સળગીને થઈ ગઈ રાખ, વીડિયો થયો વાયરલ

02:28 PM November 18, 2024 Gujju News Channel Share on WhatsApp

Vadodara Car Fire: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલી લક્ઝરી Land Rover Defender કારમાં અચાનક લાગી આગ.



Vadodara Car Fire : ગુજરાતના વડોદરા શહેરમાં ઘરની બહાર પાર્ક કરેલી લક્ઝરી Land Rover Defender કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના કારેલીબાગ વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક લાગેલી આગ બાદ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર જોરદાર કોમેન્ટો કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આજકાલ કરોડોની કિંમતની કાર પણ સુરક્ષિત નથી.

in vadodara Land Rover Defender Car Worth Crores suddenly caught fire Video viral

► કરોડોની કિંમતી કાર ભડભડ સળગી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં તરત જ આગ લાગી હતી. જે થોડીવારમાં જ ગંભીર બની ગઈ હતી. આગએ આખી કારને લપેટમાં લઈ લીધી હતી. આગ અને ધુમાડો જોઈ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે પણ સ્થળ પર આવીને લોકોની પૂછપરછ કરી હતી.

► આગ લાગવાનું કારણ અંકબંધ

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ શા માટે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. લેન્ડ રોવર ડિફેન્ડરને પ્રીમિયમ એસયુવી માનવામાં આવે છે, જેની કિંમત લાખો રૂપિયાથી શરૂ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની શરૂઆતી કિંમત 91.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ત્યાં જ આ કારને 2.30 કરોડ રૂપિયા સુધીના એક્સ-શોરૂમમાં ખરીદી શકાય છે. આ કાર ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , in vadodara Land Rover Defender Car Worth Crores suddenly caught fire Video viral



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us