• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, 10 વર્ષ બાદ ટોપ-20થી પણ બહાર ફેંકાયો...

ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, 10 વર્ષ બાદ ટોપ-20થી પણ બહાર ફેંકાયો...

05:58 PM November 06, 2024 Gujju News Channel Share on WhatsApp

તાજેતરમાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર બાદ અચાનક કોહલીના સિતારા ઝાંખા પડવા લાગ્યાં છે. ટીમ ઈન્ડીયાના કિંગ ગણાતાં વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર.



ICC Test Ranking, Virat Kohli : તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને ભારે નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટિંગ રેન્કિંગમાં ટોપ-20માંથી પણ બહાર થઈ ગયો છે. 2014 પછી આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર તહી ગયું હોય. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ સીરિઝમાં 70 રનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે માત્ર 93 રન બનાવ્યા હતા. અને હવે તે 10 વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં પુરુષોના બેટરોની ICC રેન્કિંગમાં સરકીને 22મા ક્રમે આવી ગયો છે.

વિરાટ કોહલીના રમતગમત સાથે જોડાયેલા આંકડા - વિરાટ કોહલી ના ફોટા - virat kohli birthday - વિરાટ કોહલી રેકોર્ડ - Virat Kohli total runs - વિરાટ કોહલી જ્ઞાતિ - વિરાટ કોહલી સેન્ચ્યુરી - virat kohli total centuries - virat kohli century - virat kohli news - virat kohli instagram - virat kohli photos - virat kohli Status

► ભારતના સ્ટાર બેટરોનું સતત નિરાશાજનક પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતના અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા ફ્લોપ રહ્યા હતા. અને સ્પિનરો સામે સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ પહેલી ટીમ હતી જેણે ભારતને તેના ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તેને બે સ્થાનનું નુકસાન થયું હતું. અને હવે તે રેન્કિંગમાં 26માં સ્થાને છે.

► જો રૂટ ટેસ્ટમાં બેટિંગ રેન્કિંગમાં ટોચ પર

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેણે પાકિસ્તાન પ્રવાસ પર બેવડી સદી ફટકારી હતી. રૂટ પછી કેન વિલિયમસન અને હેરી બ્રુકનો નંબર આવે છે. ભારતના યુવા બેટર યશસ્વી જયસ્વાલને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. અને તે ચોથા સ્થાને સરકી ગયો છે. આ સિવાય વિકેટકીપર અને બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલ 16માં સ્થાને છે.

► રવીન્દ્ર જાડેજાએ લગાવી રેન્કિંગમાં છલાંગ 

ભારતનો અનુભવી સ્પિનર ​​રવીન્દ્ર જાડેજા તાજેતરની રેન્કિંગમાં બે સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હાલ અશ્વિન પાંચમા સ્થાને છે. જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 10 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ બોલરોની સમાન યાદીમાં વોશિંગ્ટન સુંદર સાત સ્થાન આગળ વધીને 46મા ક્રમે પહોંચ્યો છે. જ્યારે એજાઝ પટેલ 12 સ્થાન ઉપરથી 22મા ક્રમે અને ઈશ સોઢી ત્રણ સ્થાન આગળ વધીને 70મા ક્રમે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ICC Test Ranking, Virat Kohli drops out of top 20 to 22nd in icc test rankings after terrible new zealand series



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us