
25+ Diwali Rangoli Designs 2024 : દિવાળી અને બેસતા વર્ષ માટેની સ્પેશ્યિલ નવી રંગોળી ડિઝાઇન | Simple અને સુંદર રંગોળીની ડિઝાઈન્સ
Simple Rangoli Designs : દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની છે. રંગોળી બનાવવામાં આવે છે અને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે તમારા ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો. Simple અને Quick સુંદર રંગોળીની ડિઝાઈન્સ
Diwali Rangoli Design | દિવાળી રંગોળી ડિઝાઇન | દિવાળીનો તહેવાર આવતાની સાથે જ લોકો પોતાના ઘરને વિવિધ રીતે સજાવવા લાગે છે. જો કે હિન્દુ ધર્મમાં દરેક તહેવાર પર રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર પર. આજે અમે લાવ્યા છીએ દિવાળી માટે સૌથી સરળ અને સુંદર રંગોળી ડિઝાઇન જે તમારા માટે દિવાળીને વધુ ખાસ બનાવશે. New Happy Diwali And Happy New Year Rangoli Simple Design અહિંયા જોવા મળશે. રંગોળી ડીઝાઇન 2024: Rangoli Design 2024 : Rangoli Designs Images: Dots Rangoli Design ટપકાવાળી રંગોળી : Rangoli Designs video: આ વર્ષે ઘરે બનાવી શકો તેવી નવી રંગોળી ડીઝાઇન મૂકેલી છે. ઉપરાંત રંગોળી બનાવવા માટે સારા વિડીયો પણ મૂકેલા છે. જે આપને દિવાળી પર રંગોળી બનાવવા માટે ઉપયોગી બનશે.
દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. તમે ઘરના મુખ્ય દરવાજા પાસે આ ગણેશજીની આવી રંગોળી બનાવી શકો છો
રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે. તમે આ સુંદર કલશ ડિઝાઇનની રંગોળી પણ એક સારો આઇડિયા છે.
રંગોળી બનાવ્યા પછી કોઈપણ ખૂણો સુંદર લાગે છે. તમે તરત જ આ સરળ અને સુંદર ડિઝાઇન બનાવી શકો છો અને તેને દીવા વડે સજાવી શકો છો.
દિવાળી પર લોકો મોરની ડિઝાઈન સાથે ઘણી રંગોળી બનાવે છે. મોરની રંગોળી બનાવવી ખૂબ જ સરળ છે. તમે તેને ચાક વડે પ્રથમ ડ્રોઇંગ કરીને બનાવી શકો છો.
જો તમે ઘણા બધા રંગોથી રંગોળી બનાવવા માંગતા હોવ તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નહીં હોય. આ ડિઝાઈન અજમાવો અને તમારી દિવાળી પર આ રંગોળી બનાવો જે ખૂબ જ સરળ અને સુંદર છે.
તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ પ્રકારની રંગોળી ડિઝાઇન બનાવી શકો છો, જે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને આકર્ષક પણ છે, તો આ દિવાળીમાં કંઈક નવું ટ્રાય કરો.
રંગોળીમાં ખાસ કરીને ગણપતિની પ્રતિમા લોકોને ખુબ જ પ્રિય હોય છે. ત્યારે તમે ઉપર આપેલી ગણેશજીની રંગોળી દોરી શકો છો.
ગણેશજીની સિમ્પલ રંગોળી ઉપર પ્રમાણે દોરી શકો છો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - rangoli design for diwali | rangoli for diwali | rangoli designs easy | easy rangoli designs | flower rangoli designs simple 2024 rangoli design for diwali | rangoli for diwali | rangoli designs easy | easy rangoli designs | flower rangoli designs simple 2024 - રંગોળી ડિઝાઇન | રંગોળી ફોટો | રંગોળી ના ફોટા | દિવાળી રંગોળી ના ફોટા | દિવાળી રંગોળી | સિમ્પલ રંગોળી | મોર ની રંગોળી ન્યુ રંગોળી | ન્યુ રંગોળી