• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિ હેઠળ રૂ.૨૦૦૦ નો ૧૮મો હપ્‍તો જમા કરાયો

૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિ હેઠળ રૂ.૨૦૦૦ નો ૧૮મો હપ્‍તો જમા કરાયો

05:31 PM October 05, 2024 Admin Share on WhatsApp

પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા ૨-૨ હજાર રૂપિયા : મહારાષ્‍ટ્રમાં કાર્યક્રમ : ૧૮માં હપ્‍તા માટે રૂા. ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ : ૧૭મો હપ્‍તો ૧૮ જુનના રોજ જમા થયો હતો



PM Kisan Sanman Nidhi 18th Installment Released : દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કર્યો. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર પાડવામાં આવે છે. છેલ્લો હપ્તો જૂનમાં બહાર પાડવામાં આવ્‍યો હતો.

PM Kisan Yojana 18th Hapto : સરકારનો નવો નિયમ, આવા ખેડૂતોને નહીં મળે 18મા હપ્તાનો લાભ! આજે જ આ પ્રોસેેસ કરો પૂર્ણ , pm kisan yojana 18th hapto goverment new rules for farmers e-kyc compulsory in gujarati , Pm kisan yojana 18th installment list , Pm kisan 18th installment 2024 , Pm kisan yojana 18th installment amount , PM Kisan 18th Installment Date 2024 , PM Kisan Status check Aadhar card , PM Kisan Beneficiary list , PM Kisan Status list , PM Kisan gov in registration 

► e-KYC પૂર્ણ ન થતાં મોટી સંખ્‍યામાં ખેડૂતો નિરાશ

પીએમ કિસાન યોજના હેઠળ, દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં આવે છે. ૧૮મી જૂને જારી કરાયેલા ૧૭મો હપ્તામાં લગભગ ૯.૫ કરોડ ખેડૂતોને લાભ મળ્‍યો હતો. આનો અર્થ એ થયો કે અગાઉ જારી કરાયેલા હપ્તાની તુલનામાં લગભગ ૨૫ લાખ વધુ ખેડૂતોને લાભ મળ્‍યો છે. જોકે, KYC પૂર્ણ ન થતાં મોટી સંખ્‍યામાં ખેડૂતો નિરાશ થયા હતા.

► PM મોદીએ ખેડૂતોનો ૨૦૦૦ રૂપિયાનો હપ્તો જાહેર કર્યો

વડાપ્રધાન મોદીએ આજે ખેડૂતોનો ૨૦૦૦ રૂપિયાનો હપ્તો જાહેર કર્યો ત્‍યારે દેશભરના ૨.૫ કરોડ ખેડૂતો વેબકાસ્‍ટ દ્વારા આ યોજનામાં જોડાયા હતા. કોઈપણ યોજનામાં ભાગ લેનારા લોકોની આ સૌથી મોટી સંખ્‍યા હતી. પીએમ મોદીએ ૧૭મા હપ્તા દ્વારા લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા હતા. ૧૮મો હપ્તો જાહેર થયા બાદ આ યોજના હેઠળ કુલ રૂ. ૩.૪૫ લાખ કરોડ બહાર પાડવામાં આવશે.

► લાભાર્થીની યાદીની કેવી રીતે જોવી ?

પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે સરકારે યોગ્‍ય માપદંડો બનાવ્‍યા છે. માત્ર ૨ હેક્‍ટર જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે. જો તમે પણ તમારી યોગ્‍યતા ચકાસવા માંગો છો, તો https://pmkisan.gov.in/ કિસાનની વેબસાઈટ પર જાઓ અને લાભાર્થીની યાદીની લિંક ખોલો. અહીં તમે તમારા રાજય, જિલ્લા, બ્‍લોક અને ગામ વિશેની માહિતી આપીને અને ‘ગેટ રિપોર્ટ' પર ક્‍લિક કરીને સૂચિ જોઈ શકો છો.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Kisan Yojana 18th Hapto : સરકારનો નવો નિયમ, આવા ખેડૂતોને નહીં મળે 18મા હપ્તાનો લાભ! આજે જ આ પ્રોસેેસ કરો પૂર્ણ , pm kisan yojana 18th hapto goverment new rules for farmers e-kyc compulsory in gujarati , Pm kisan yojana 18th installment list , Pm kisan 18th installment 2024 , Pm kisan yojana 18th installment amount , PM Kisan 18th Installment Date 2024 , PM Kisan Status check Aadhar card , PM Kisan Beneficiary list , PM Kisan Status list , PM Kisan gov in registration 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Price: સોનામાં કડાકો, ભાવ ઐતિહાસિક ટોચથી 9 ટકા ઘટ્યા, ચાંદી પણ તૂટી

  • 15-05-2025
  • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 16 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 15-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 15 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 14-05-2025
    • Gujju News Channel
  • નવા શિડ્યૂલે IPL લીગ રોમાંચક બનાવી : 7 દાવેદાર, 2 ટીમને ફક્ત એક જીતની જરૂર, જાણો અન્ય ટીમોનું ગણિત
    • 14-05-2025
    • Gujju News Channel
  • મ્યૂચુઅલ ફંડમાં કયા કયા છુપા ચાર્જિસ લાગે છે? SIPમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ બાબત...
    • 14-05-2025
    • Gujju News Channel
  • 23 વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી, 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ગર્ભવતી હોવાનું આવ્યું હતું સામે...
    • 14-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 12 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 11-05-2025
    • Gujju News Channel
  • આવતા અઠવાડિયે આ બે IPO શેરબજારમાં કરશે ધડાકો, જાણો બંને કંપની વિશે...
    • 11-05-2025
    • Gujju News Channel
  • Gujarat Rain: દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા; આગામી 3 કલાક ભારે
    • 11-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 11 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 10-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us