• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • વડોદરા મહાનગરપાલિકા ભરતી : રૂ.49,000 પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો તમામ માહિતી, VMC Various Post Recruitment

વડોદરા મહાનગરપાલિકા ભરતી : રૂ.49,000 પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો તમામ માહિતી, VMC Various Post Recruitment

10:11 PM September 13, 2024 gujjunewschannel.in Share on WhatsApp

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.



VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

► વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો

વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે. VMCના ફાયર વિભાગમાં 13 પોસ્ટ માટેે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેનું નોટીફિકેશન તેની ઓફિશ્યલ વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે.  

સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ વિવિધ
વિભાગ ફાયર વિભાગ
જગ્યા 13
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024
વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/

► વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટ જગ્યા
ડિવિસનલ ઓફિસર 2
સ્ટેશન ઓફિસર 2
સબ ઓફિસર 9

♦ વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

►ડિવિસનલ ઓફિસર

• માન્ય યુનિવર્સિટીના સ્નાતક

• નેશનલ ફાયર સર્વીસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ કરેલો.

• હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.

• ફાયર સેવાઓમાં ફાયર ઓફીસર-સ્ટેશન ઓફીસર-સબ ઓફીસર અથવા સમકક્ષ જગ્યાનો ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

► સ્ટેશન ઓફિસર

• ગ્રેજ્યુએટ પાસ

• નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ

• સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ

• હેવી ડ્રાયવિંગ લાઈસન્સ હોવું જોઈએ.

► સબ ઓફીસર

સરકાર માન્ય સંસ્થામાંથી સબ ઓફીસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ

► વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે પગાર ધોરણ

પોસ્ટ પગાર ઉંમર
ડિવિસનલ ઓફિસર ત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર 40 વર્ષથી વધુ નહીં
સ્ટેશન ઓફિસર ત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર 35 વર્ષથી વધુ નહીં
સબ ઓફિસર ત્રણ વર્ષ માટે 40,800 માસિક ફિક્સ પગાર 30 વર્ષથી વધુ નહીં

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા નોટિફિકેશન વાંચવા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ , vmc-recruitment-2024-vadodara-municipal-corporation-recruitment-get-49000-salary-job-read-all-information



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us