
Rakshabandhan Special Shayari And Wishes 2024 : રક્ષાબંધન પર ભાઈ-બહેન માટેની હ્રદયસ્પર્શી શાયરી અને શુભકામના
Happy Raksha Bandhan 2024 Wishes, Quotes In Gujarati: વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે. દેશમાં આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જ્યારે ભાઈ તેની બહેનને ભેટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે. જો તમે પણ રક્ષાબંધનના ખાસ અવસર પર દૂર બેઠેલા તમારા ભાઈ-બહેનને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવવા માંગતા હોવ તો અમે તમારા માટે કેટલાક પસંદગીના મેસેજ તેમજ રક્ષાબંધન સ્પેશિયલ શાયરી Raksha Bandhan Shayari In Gujarati લઈને આવ્યા છીએ.
મેરી પ્યારી બહના,
તુમ જલ્દી ઘર આના,
ઔર મેરે લિયે સુંદર સી રાખી લાના
Happy Raksha Bandhan 2024!
બહન ચાહે સિર્ફ પ્યાર દુલાર,
નહી માંગતી બડે ઉપહાર,
રિશ્તા બને રહે સહિયો તક,
મિલે ભાઈ ખુશિયા હજાર
બના રહે યે પ્યાર સદા,
રિશ્તો કા અહસાસ સદા,
કભી ના આયે ઈસમે દૂરી,
રાખી લાયે ખુશિયા પૂરી
તોડેં સે ભી ના ટૂટે,
યે એસા મન બંધન હૈ,
ઈસ બંધન કો સારી દુનિયા કહતી રક્ષા બંધન હૈ
સજકર ધજકર તૈયાર રખના અપને હાથ કી કલાઈ,
મૈ આ રહી હુ બાંધને રાખી ઔર દેને બધાઈ
અપની દુઆ મેં જો,
ઉસકા જિકર કરતા હૈ,
વો ભાઈ હૈ જો ખુદ સે પહલે,
બહન કી ફિકર કરતા હૈ
તહેવાર આવે છે ખુશીઓની બહાર લઈને
બોલાવતી એ હંમેશા વીરાને કહીને
ભાઈ છે તૈયાર એનો હાથ લઈને
ત્યાં ઊભી છે એની બહેન રાખડી લઈને
રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ
ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો એકદમ લાડલો હોય છે પણ
એની બહેનની જાન હોય છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
પ્રેમ અને લડાઈ બંનેની ભાવના રાખે છે
પણ આવે જો કોઈ મુસીબત
તો આખી દુનિયા સાથે પોતાની બહેન માટે
લડી લેવાની પણ ભાવના રાખે છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
ઝગડો ભલે ગમે એવો થાય
પણ એ મારા વગર ના રહી શકે
એવો સબંધ પણ એક હોય છે
જેને મારો ભાઈ-બહેનનો સબંધ કહેવાય છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
સોનેથી બનેલી દ્વારકા પણ, એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે, સાહેબ...
બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે.
આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ
"કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમનું બંધન."
મારી બહેનો હું તમારા આશિર્વાદ થી ઉજળો છું.
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધનના પાવન પર્વની શુભકામનાઓ.
ભાઈ-બહે ના પ્રેમનું પ્રતીક એટલે... રક્ષાબંધન
ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે... રક્ષાબંધન
બેનનો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે.. રક્ષાબંધન
આજના શુભ રક્ષાબંધનના તહેવાર નિમિતે દરેક ભાઈ બહેનને રક્ષાબંધન ની શુભેચ્છા...
ચોખાની સુગંધ અને કેસરનો શ્રૃંગાર,
રાખી, તિલક, મીઠાઈ અને ખુશીની વર્ષા,
બહેનનો પ્રેમ અને સ્નેહ,
રાખીની શુભકામનાઓ!
Happy Raksha Bandhan 2024!
ચંદનનો ટીકો, રેશમનો દોરો,
શ્રાવણની સુગંધ, વરસાદની ફુહાર,
ભાઈની આશા, બહેનનો પ્રેમ,
રક્ષાબંધનના તહેવારની શુભકામનાઓ!
Happy Raksha Bandhan 2024!
સૂર્યની જેમ ચમકતા રહો,
ફૂલોની જેમ સુગંધ આપતા રહો,
આ બહેનની પ્રાર્થના છે,
તમે હંમેશા ખુશ રહો!
Happy Raksha Bandhan 2024!
સૌથી પ્રિય મારી બહેન, સુખમાં દુઃખમાં સાથે રહેજે,
જીવનનું સુખ છે તારાથી, તું છે તો પછી શું કહેવું!
હેપ્પી રક્ષાબંધન!
ભાઈ-બહેનના સંબંધોમાં આવે પ્રેમ,
ક્યારેય ન થાય તકરાર,
દરરોજ ખુશી રહે બરકરાર,
દૂર બેઠેલા હું અને તું ઉજવીશું રાખીનો તહેવાર!
હેપ્પી રક્ષાબંધન!
જન્મોનું આ બંધન છે,
સ્નેહ અને વિશ્વાસનો,
વધુ ગાઢ બની જાય છે આ સંબંધ,
જ્યારે બંધાય છે દોરો પ્રેમનો!
Happy Raksha Bandhan 2024!
Raksha Bandhan કેમ ઉજવવામાં આવે છે એની પાછળ કેટલીક દંતકથાઓ છે. ભવિષ્યપુરાણ મુજબ, આ દિવસે ઈન્દ્રએ દાનવોને હરાવ્યા હતા. એ સિવાય રાજા બલિ અને માતા લક્ષ્મીની કહાણી પણ રક્ષા બંધનની શરુઆતનું કારણ કહેવામાં આવે છે. ભારતમાં હજારો વર્ષોથી તહેવાર મનાવવામાં આવે છે. મહાભારતમાં દ્રોપદીએ પણ ભગવાન કૃષ્ણને રાખડી બાંધી હતી. એક ઐતિહાસિક પ્રસંગ મુજબ મેવાડની રાણી કર્માવતીને જ્યારે આ વાતની જાણ થઈ કે બહાદુરશાહ તેમના રાજ્ય પર હુમલો કરી રહ્યો છે ત્યારે તેઓએ હુમાય માટે રાખડી મોકલાવી હતી. હુમાયુએ રાખડીની લાજ રાખતા રાણી કર્માવતીની રક્ષા કરી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Happy Raksha Bandhan 2024 Wishes, Quotes In Gujarati , રક્ષાબંધન સ્પેશિયલ શાયરી Raksha Bandhan Shayari In Gujarati , Raksha bandhan shayari in gujarati text , Raksha bandhan shayari in gujarati for brother , Raksha bandhan shayari in gujarati in english , Raksha bandhan shayari in gujarati for sister , Raksha Bandhan quotes in English , Raksha Bandhan Wishes