• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • શ્રાવણમાં ઓછા બજેટમાં જ્યોતિર્લિંગના દર્શનનો લો લાભ : IRCTCએ જાહેર કર્યું પેકેજ, જાણો કેટલા દિવસની છે ટૂર, કઈ રીતે બુક કરી શકાશે?

શ્રાવણમાં ઓછા બજેટમાં જ્યોતિર્લિંગના દર્શનનો લો લાભ : IRCTCએ જાહેર કર્યું પેકેજ, જાણો કેટલા દિવસની છે ટૂર, કઈ રીતે બુક કરી શકાશે?

10:41 AM August 09, 2024 gujjunewschannel.in Share on WhatsApp



પવિત્ર શ્રાવણ માસમાં જો જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો IRCTC ખાસ પેકેજ લાવ્યું છે. જે અંતર્ગત IRCTC ભારત ગૌરવ યાત્રા ટ્રેન દ્વારા શ્રાવણ સ્પેશિયલ 7 જ્યોતિર્લિંગ યાત્રા 7 Jyotirlinga Special Yatra Tour Package in Shravan month કરાવી રહ્યું છે. આ માટે IRCTCનું ટૂર પેકેજ બુક કરાવવાનું રહેશે. તો ચાલો જાણીએ કયા કયા જ્યતિર્લિંગના દર્શન થશે, કેટલા દિવસની છે ટૂર, કઈ રીતે બુક કરી શકાશે અને આ પેકેજની પ્રાઈઝ શું છે. law budget Tour Package

7 Jyotirlinga Special Yatra Tour Package in Shravan month , law budget Tour Package in Sawan Month

ભારત ગૌરવ ટ્રેન થકી 07 જ્યોતિર્લિંગ યાત્રાનો પ્રારંભ રાજકોટથી થશે. આ પેકેજમાં 9 રાત અને 10 દિવસ ફરવાની તક મળશે. આ યાત્રા 20 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ યાત્રામાં યાત્રી રાજકોટ, સુરેન્દ્રનગર, વીરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદાથી ટ્રેનમાં સવાર થઈ શકે છે.

IRCTCના આ પેકેજ થકી તીર્થયાત્રિકોને શ્રાવણના પવિત્ર માસમાં મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ધૃષ્ણેશ્વર, પરલી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સહિત 07 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે. સુરક્ષા માટે પ્રત્યેક કોચમાં સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા હશે. આ ટૂર પેકેજની કિંમતમાં IRCTC યાત્રિકો માટે ટ્રેન યાત્રા, આધુનિક કિચન કારથી તેમની સીટ પર જ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, બસથી દર્શનીય સ્થળોની યાત્રા, હોટલ આવાસ, ગાઈડ અને દુર્ઘટના વીમા સહિતની સુવિધાઓ આપશે. આ ઉપરાંત યાત્રિકોને મનોરંજન અને યાત્રા સંબંધી જાણકારી પ્રદાન કરવા માટે ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અપાઈ છે.

આ પેકેજમાં ત્રણ શ્રેણી નક્કી કરાઈ છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર), જેનું ભાડું 20,900 રુપિયા છે. કમ્ફર્ટ ક્લાસ-3 એસી માટે 34,500 રુપિયા અને સુપીરિયર ક્લાસ – 2 એસી માટે 48,900 રુપિયા નક્કી કરાયા છે. આ યાત્રામાં IRCTC દ્વારા LTCની સુવિધા પણ આપવામાં આવે છે. IRCTC દ્વારા લોન્ચ આ ટૂર પેકેજનું બુકિંગ શરુ થઈ ગયું છે. EMIથી બુકિંગની સુવિધા માત્ર ઓનલાઈન બુકિંગ માટે જ ઉપલબ્ધ છે.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 7 Jyotirlinga Special Yatra Tour Package in Shravan month , law budget Tour Package in Sawan Month



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us