• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024 , જાણો સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે ભરવું?

Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024 , જાણો સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે ભરવું?

06:51 PM August 08, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ભારત સરકાર દ્વારા દેશના નાગરીકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને જેમ કે, મહિલાઓ માટે પણ વિવિધ યોજના શરૂ કરાઈ છે. તેમાંથી એક છે Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024. સરકારની આ યોજના હેઠળ દરેક રાજ્યમાં લગભગ 50,000 મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ધ્યેય મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવનો છે. દેશની જે મહિલાઓ પોતાના પરિવાર માટે આજીવિકાનું સાધન શોધી રહી છે, તે આ યોજનાનો લાભ લઈ પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.ત્યારે આ આર્ટિકલમાં જાણો સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે કરવું? તેમજ યોજના સંબંધિત તમામ માહિતી જેમ કે પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વગેરે. 

Free Silai Machine Yojana Gujarat 2024 , ફ્રી સિલાઈ મશીન યોજના 2024 મેળવવા માટે મુખ્ય શરતો , ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? , સિલાઈ મશીન ઓનલાઇન ફોર્મ , સિલાઈ મશીન ની કિંમત 2024 , સિલાઈ મશીન યોજના 2024 છેલ્લી તારીખ , સિલાઈ મશીન યોજના 2024 ડોક્યુમેન્ટ , માનવ ગરિમા યોજના સિલાઈ મશીન 2024 , સિલાઈ મશીન યોજના ફોર્મ pdf online 2024 , gov.nic.in silai machine online form , ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ , સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે કરવું?

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં કાર્યરત છે. આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ગરીબ અને કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે.આ યોજના મહિલાઓને ઘરેથી પૈસા કમાવવાની તક પૂરી પાડશે.જેથી તેઓ ઘરેથી કામ કરી શકે અને તેમના પરિવારને આર્થિક સહાયતા કરી શકે.શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.આ યોજનાથી મહિલાઓ સમાજમાં પોતાની ઓળખ બનાવી શકે છે અને વ્યક્તિગત વિકાસ કરી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના દ્વારા દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીનનો લાભ માત્ર એક જ વાર લઈ શકશે.લાભાર્થી મહિલાઓએ સિલાઈ મશીનની કિંમત અને અન્ય સંબંધિત માહિતી આપવાની રહેશે.મહિલાઓ સ્વતંત્ર રીતે સિલાઈ મશીનનો ઉપયોગ કરીને ઘરે બેઠા સારી આવક મેળવી શકશે.આ યોજનામાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સામેલ કરવામાં આવશે.આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દરેક કામદાર અને ગરીબ પરિવારની મહિલાઓને મફત સિલાઈ મશીન આપશે.આ યોજના ખાસ કરીને દેશની મહિલા કામદારો માટે બનાવવામાં આવી છે.

► અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

• આધાર કાર્ડ

• ઓળખપત્ર

• સમુદાય પ્રમાણપત્ર

• વિધવા નિરાધાર પ્રમાણપત્ર

• આવકનું પ્રમાણપત્ર

• ઉંમર પ્રમાણપત્ર

• દિવ્યાંગ પ્રમાણપત્ર

• મોબાઇલ નંબર

• કલર પાસપોર્ટ સાઈઝ ફોટો

► પાત્રતા શરતો 

આ યોજનામાં દેશની દરેક ગરીબ મહિલા ભાગ લઈ શકે છે. અરજદાર મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખથી વધુ ન હોવી જોઈએ.દિવ્યાંગ અને વિધવા મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.અરજદાર મહિલાના ઘરમાં કોઈપણ સભ્ય સરકારી કર્મચારી ન હોવો જોઈએ.

► ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?

મહિલાએ આ યોજનામાં અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, કેવી રીતે અરજી કરવી અને આ માટેની પ્રક્રિયા નીચે જોઈ શકાય છે:

• સૌપ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.

• ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.

• તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.

• ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.

• તેમા સૌપ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.

• હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે

• આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

• અરજદારે આધાર કાર્ડ ની નકલ, રેશન કાર્ડની નકલ વગેરે document upload કરવાના રહેશે.

• ત્યાર બાદ application વાંચ્યા બાદ confirm કરવાના રહેશે.

• ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.

 

► ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024

કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે, તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ફોર્મ www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar
Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Free Silai Machine Yojana Gujarat 2024 , ફ્રી સિલાઈ મશીન યોજના 2024 મેળવવા માટે મુખ્ય શરતો , ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? , સિલાઈ મશીન ઓનલાઇન ફોર્મ , સિલાઈ મશીન ની કિંમત 2024 , સિલાઈ મશીન યોજના 2024 છેલ્લી તારીખ , સિલાઈ મશીન યોજના 2024 ડોક્યુમેન્ટ , માનવ ગરિમા યોજના સિલાઈ મશીન 2024 , સિલાઈ મશીન યોજના ફોર્મ pdf online 2024 , gov.nic.in silai machine online form , ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ , સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે કરવું?



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us