• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે

વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે

12:48 PM July 20, 2024 gujjunewschannel.in Share on WhatsApp



વડોદરામાં ચાલુ શાળા દરમિયાન First Floorપહેલા માળ પર આવેેલી ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થવાની ઘટનાના CCTV સામે આવ્યા છે. વડોદરાની શાળામાં કાળજુ કંપાવી દેતી ઘટના બની હતી. આ ઘટનામાં 5થી 6 બાળકો પર દીવાલનો કાટમાળ પડ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરાની નારાયણ વિદ્યાલય Narayan School Vadodaraમાં દિવાલ Wall Fall Downપડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા અને કાટમાળ નીચે દટાયા હતા. જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે.

Vadodara School Wall Collapse -  first floor wall of narayan school vadodara collapsed watch cctv video student fall with bench , વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે

 

►શાળાની દીવાલ પડી

શાળાની દીવાલ પડવાની આ ઘટના બાદ DEOએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માગ્યા છે. સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટીફિકેટ મળ્યું હતુ જે બાદ પણ આ દુર્ઘટના બની છે.મળતી માહિતી મુજબ આ શાળાને ઝરણાં એસોસિયેટ્સએ ઇમારત સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

Vadodara School Wall Collapse -  first floor wall of narayan school vadodara collapsed watch cctv video student fall with bench , વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે

►કાટમાળ નીચે દટાયા વિદ્યાર્થીઓ

આ ઘટનામાં 5થી 6 બાળકોને ઈજા થઈ છે એક બાળકને ત્રણ ટાકા લેવામાં આવ્યા છે. આ  જો આ સમગ્ર મામલે જાનહાનિ થાય તો એજન્સીને જવાબદાર ઠેરવાય. શાળામાં 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક મંડળના સભ્ય આર.સી પટેલની શાળામાં જ દિવાલ ધરાશાયી થઈ હતી. જેના  વીડિયો હાલ સામે આવ્યો છે.
Vadodara School Wall Collapse -  first floor wall of narayan school vadodara collapsed watch cctv video student fall with bench , વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે

►આ સ્કૂલમાં હાલ 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે

આ સમગ્ર ઘટનામાં ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. સાથે જ કપુરાઈ પોલીસે આ મામલે વિદ્યાર્થીના વાલીને જાણવા જોગ ફરિયાદ આધારિત વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર અને પોલીસ વિભાગ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. જેમાં ફાયર દ્વારા અગાઉથી જ બીયુ પરમિશન હોવાની વિગતો સામે આવી છે. એક મહિના અગાઉ જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાયું હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્કૂલમાં હાલ 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સોમવાર સુધી રજા જાહેર કરાઈ છે. ત્યારે આ વિદ્યાર્થીઓને હવે ક્યાં ભણશે તે સૌથી મોટો સવાલ છે.

►રિસેસ ટાઈમ હોવાથી જાનહાનિ ટળી

આ સમગ્ર ઘટના રિસેસના ટાઈમમાં બની હોવાથી કેટલાય બાળકોના જીવ બચ્યાં છે. અચાનક બનેલી આ ઘટનામાં પાંચથી સાત જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ થથાં પોલીસ અને ફાર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Vadodara School Wall Collapse -  first floor wall of narayan school vadodara collapsed watch cctv video student fall with bench , વડોદરાની નારાયણ સ્કૂલની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થતા બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા, CCTV આવ્યા સામે



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us