• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં: પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ | Heavy Rain In Saurashtra

સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં: પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ | Heavy Rain In Saurashtra

10:15 PM July 19, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Heavy Rain In Saurashtra, રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી અત્યાર સુધીમાં વરસી ગયો 22 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં પોરબંદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરમાં 15 ઈંચ અને જૂનાગઢમાં 14 ઈંચ અનરાધાર મેઘમહેર વરસી હતી. જેના પગલે શહેરના તમામ વિસ્તારોમાંં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર જળબંબાકાર બન્યુ છે. અહી 22 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 15 ઇંચ વરસાદ , જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 13 ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ અને દ્વારકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

► આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સાથે અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data

► રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા

ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.

ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us