• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • T20 World Cup Final : ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ વિઘ્ન બનશે વરસાદ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શનિવારે રમાશે મેચ

T20 World Cup Final : ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ વિઘ્ન બનશે વરસાદ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શનિવારે રમાશે મેચ

03:07 PM June 28, 2024 gujjunewschannel.in Share on WhatsApp



વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને ફાઈનલમાં પહોંચી ગયું છે. ત્યારે ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ શનિવાર 29 જૂનના રોજ બારબાડોસમાં રમાશે. ભારતે ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે 68 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે એ જાણવું જરુરી છે કે, બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જો વરસાદ આવશે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવશે.

T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Final Match Day - T20 World Cup 2024 final -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 final - when is T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-SA - Rohit-Sharma - Cricket - Sports - T20 World Cup Semi Final Schedule: icc mens t20 world cup 2024 final - ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ વિઘ્ન બનશે વરસાદ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શનિવારે રમાશે મેચ - T20-World-Cup-Final-sa-vs-ind-barbados-weather-report-rain-will-come

► ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં પણ વરસાદનું સંકટ!

આ જીતના હિરો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ, રોહિત શર્મા, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ધમાલ કરી હતી, હવે ફાઈનલ માટે ટી20 વર્લ્ડકપમાં ટકરાવવા માટે ભારતીય ટીમ તૈયાર છે.ભારતીય ટીમ લગભગ આઠ મહિનામાં બીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. આ મેચ 29 જૂનના રોજ બારબાડોસમાં રમાશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો મેચનું સ્થળ બદલવાની માંગ કરી રહ્યા છે.

► ફાઈનલ મેચના દિવસે બારબાડોસમાં કેવું રહેશે વાતાવરણ?

વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં 29 જૂનના રોજ 99 ટકા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે. 30 જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી શરુ થશે. જો વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે 10-10 ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જો બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Final Match Day - T20 World Cup 2024 final -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 final - when is T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-SA - Rohit-Sharma - Cricket - Sports - T20 World Cup Semi Final Schedule: icc mens t20 world cup 2024 final - ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ વિઘ્ન બનશે વરસાદ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શનિવારે રમાશે મેચ - T20-World-Cup-Final-sa-vs-ind-barbados-weather-report-rain-will-come



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us