• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IND vs USA T20 WC : અમેરિકાને હરાવી ભારતે સુપર-8માં કરી એન્ટ્રી, સૂર્યાની ફિફ્ટી, દૂબે-અર્શદીપનું શાનદાર પ્રદર્શન

IND vs USA T20 WC : અમેરિકાને હરાવી ભારતે સુપર-8માં કરી એન્ટ્રી, સૂર્યાની ફિફ્ટી, દૂબે-અર્શદીપનું શાનદાર પ્રદર્શન

12:23 PM June 13, 2024 admin Share on WhatsApp



ICC Mens T20 World Cup 2024 IND vs USA Live Score : ટી20 વર્લ્ડકપ-2024ની સુપર-8 ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે સતત ત્રીજો વિજય મેળવી સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આજે અમેરિકા સામેની મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો છે. યુએસએની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 18.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 111 રન નોંધાવ્યા છે. આજની મેચમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થયા હતા, જોકે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની દમદાર બેટીંગના કારણે ભારતને વિજય મેળવ્યો છે. તો બીજીતરફ અર્શદીપ સિંઘ અને હાર્દિક પંડ્યાની ધારદાર બોલિંગે અમેરિકાને મોટો સ્કોર કરતા અટકાવી મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા ભારતીય સુકાની રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

► USA: નીતીશ કુમારના 27 રન, સૌરભની બે વિકેટ

અમેરિકા તરફથી સૌથી વધુ રન નીતીશ કુમારે 27, એસ.ટયલોરે 24, કોરી એન્ડરસને 15, શેડલી વાન શાલ્કવિકએ અણનમ 11, કેપ્ટન એરોન જોન્સે 11 રન, હરમીત સિંઘે 10 રન નોંધાવ્યા છે. જ્યારે સ્ટીવન ટેલર શૂન્ય, એન્ડ્રીસ ગૌસ બે, જસદીપ સિંહ બે રન નોંધાવ્યા છે.બોલિંગમાં અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બે વિકેટ અને અલી ખાને એક વિકેટ ખેરવી છે.

ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-USA - Aaron-Jones - Rohit-Sharma - Cricket - Sports - America - India - INDIA-vs-America - ક્રિકેેટ લાઈવ સ્કોર

► INDIA : સૂર્યકુમારની ફિફ્ટી, અર્શદીપની 4 વિકેટ

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા વિરોટ કોહલી શૂન્ય રને અને રોહિત શર્મા ત્રણ રને આઉટ થયો હતો. જ્યારે રિષભ પંતે 20 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 18 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપનાર સૂર્યકુમાર યાદવે અણનમ 49 બોલમાં 2 સિક્સ અને 2 ફોર સાથે 50 રન જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે અણનમ 31 રન નોંધાવ્યા હતા. બોલિંગમાં ભારત તરફથી અર્શદીપ સિંઘે ચાર, હાર્દિક પંડ્યાએ બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-USA - Aaron-Jones - Rohit-Sharma - Cricket - Sports - America - India - INDIA-vs-America



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

  • 30-08-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઑગસ્ટ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-08-2025
    • Gujju News Channel
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ
    • 26-08-2025
    • Gujju News Channel
  • જાણો ગણેશ ચતૂર્થીનો દિવસ આપના માટે કેવો રહેશે ? આજનું રાશિફળ, 27 ઑગસ્ટ 2025 | Aaj Nu Rashifal
    • 26-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us