
રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો..
Russian Girl looking For Indian Husband : સોશિયલ મીડિયા સ્ટાર અને રશિયન ગર્લ ભારતીય પતિની શોધમાં છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે અને પોતાની સાથે કોન્ટેક કેવી રીતે શરૂ કરવો તે અંગે પણ જણાવ્યું છે. યુવતીએ એમ પણ કહ્યું કે, તેણે ઘણા દેશોની મુલાકાત લીધી છે પરંતુ તેને ભારતીય છોકરાઓ ખૂબ ગમે છે. તેનો આ વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ( Russian Girl viral video - Instagram Viral Video - russia - Viral News )
રશિયન ઈન્ફ્લ્યુઅન્સર દિનારાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં ભારતીય પતિને શોધવામાં લોકોની મદદ માંગવામાં આવી છે. દિનારાએ કહ્યું કે તે 30 દેશોની મુલાકાતે છે પરંતુ તેને ભારત પસંદ છે. વાયરલ પોસ્ટમાં દિનારા એક મોલમાં પોસ્ટર સાથે ઉભી છે જેના પર લખેલું છે કે તે ભારતીય પતિની શોધમાં છે. પોસ્ટરમાં એક QR કોડ છપાયેલો છે, જેને સ્કેન કરીને મેસેજ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આટલું જ નહીં, દિનારાએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે એવા ભારતીય પતિની શોધમાં છે જે પહેલાથી પરિણીત નથી. દિનારાએ 30 મેના રોજ પોસ્ટ શેર કરી હતી, જે બાદ તે વાયરલ થઈ ગઈ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Russian Girl looking For Indian Husband : રશિયન ગર્લ ભારતીય પતિની શોધમાં - રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો - Instagram Viral Video - russia - Viral News