• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ટુંક સમયમાં મોબાઈલના અને ટીવીના રિચાર્જ થશે મોંઘા, જીઓ-એરટેલ સહિતની ટેલિકોમ કંપનીના રિચાર્જ 15થી 55 ટકા સુધી વધશે..!

ટુંક સમયમાં મોબાઈલના અને ટીવીના રિચાર્જ થશે મોંઘા, જીઓ-એરટેલ સહિતની ટેલિકોમ કંપનીના રિચાર્જ 15થી 55 ટકા સુધી વધશે..!

11:01 AM June 05, 2024 admin Share on WhatsApp



Mobile and TV Recharges will be Expensive: ચૂંટણી પૂરી થવાની સાથે જ દેશમાં અલગ અલગ ચીજો અને સર્વિસના ભાવમાં વધારો થાય તેવી શક્‍યતા છે. અત્‍યાર સુધી ચૂંટણીના કારણે જે ભાવવધારો અટકાવી રખાયો હતો તે હવે છુટથી થઈ શકશે. સૌથી પહેલા તો દૂધના ભાવમાં લિટર દીઠ બેથી ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. ત્‍યાર પછી એક્‍સપ્રેસ વે પર ટોલના દર પાંચ ટકા સુધી વધી ગયા છે. હવે થોડા જ દિવસોમાં ટીવી જોવાનું અને મોબાઈલ રિચાર્જ કરવાનું  પણ મોંઘું થશે. ટીવી ચેનલોના દરમાં ૧૦ ટકા સુધીનો ભાવવધારો મંજૂર કરવામાં આવ્‍યો છે અને મોબાઈલ રિચાર્જનો દર ૧૫ થી ૧૭ ટકા સુધી વધી જાય તેવી શક્‍યતા છે.

► 5G સેવા માટે ૫-૧૦% વધુ ચાર્જ વસૂલાશે!

ટેલિકોમ કંપનીઓ ઘણા સમયથી મોબાઈલ સર્વિસના ટેરિફમાં વધારો કરવા માટે માંગણી કરી રહી હતી પરંતુ ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને આ વધારો રોકી રખાયો હતો. આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં ૧૫-૧૭%નો વધારો થઈ શકે છે. કેટલીક કંપનીઓ તેના પ્રીમિયમ વપરાશકારોને અનલિમિટેડ ડેટા આપતી હતી પરંતુ તે બંધ થવાની શક્‍યતા છે. કેટલાક નિષ્‍ણાતો માને છે કે મોબાઇલ ફોન સેવાઓ લગભગ ૨% મોંઘી થશે. ટેરિફ વધારવામાં આવશે ત્‍યારે 4Gની તુલનામાં 5G સેવા માટે ૫-૧૦% વધુ ચાર્જ વસૂલવામાં આવી શકે છે.

ટીવી જોવાનું અને મોબાઈલ રિચાર્જ કરવાનું  પણ મોંઘું થશે - મોબાઈલ રિચાર્જ કરાવવું ૧૫ થી ૧૭ ટકા મોંઘું થવાની શક્‍યતા - મોબાઈલના અને ટીવીના રિચાર્જ થશે મોંઘા, જીઓ-એરટેલ સહિતની ટેલિકોમ કંપનીના રિચાર્જ 15 ટકા સુધી વધશે - Mobile and TV recharges will be expensive, recharge of telecom companies including Jio-Airtel will increase up to 15 percent 

► એરટેલના ટેરિફમાં 55 ટકા તો જીઓના ટેરિફમાં 15 ટકા વધી શકે!

ટેલિકોમ કંપનીઓ યુઝર દીઠ આવક વધારવાની યોજના ધરાવે છે કારણ કે તેમણે ફોરજી અને ફાઈવજી સ્‍પેક્‍ટ્રમ માટે જે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કર્યું છે તેનું વળતર નથી મળી રહ્યું. એરટેલ તેની યુઝર દીઠ આવક રૂ. ૨૦૮ થી વધારીને રૂ. ૨૮૬ કરવા માગે છે. તેના માટે ટેરિફમાં લગભગ ૫૫ રૂપિયાનો વધારો કરવો પડશે. જિયોના રિચાર્જનો દર  પણ ૧૫ ટકા વધી શકે છે. મોબાઈલ ટેરિફમાં છેલ્લે નવેમ્‍બર, ૨૦૨૧માં વધારો કરવામાં આવ્‍યો હતો. તે સમયે વોડાફોન આઈડિયાએ ટેરિફમાં લગભગ ૨૦%, ભારતી એરટેલ અને જિયોએ ૨૫% જેટલો વધારો કર્યો હતો. ત્‍યાર પછી હવે વધારો કરવો પડે તેવી સ્‍થિતિ છે.

► ટીવી ચેનલના ભાવમાં પણ 10-25 ટકાનો વધારો થઈ શકે!

ટીવી જોનારા વર્ગ માટે  પણ ખરાબ સમાચાર છે. ડિઝની સ્‍ટાર, વાયાકોમ ૧૮, ઝી એન્‍ટરટેન્‍મેન્‍ટ અને સોની પિક્‍ચર્સ નેટવર્ક ઈન્‍ડિયાએ ચેનલના ભાવ વધારવા માગણી કરી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે તેથી આ રેટ વધવાના છે. ટીવી સબસ્‍ક્રિપ્‍શન રેટમાં ૫ થી ૮ ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે માસિક સબસ્‍ક્રિપ્‍શનનો દર ૫૦૦ રૂપિયા હોય તો હવે તમારે ૫૪૦ રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ટીવી ચેનલો દ્વારા બૂકે રેટમાં  પણ જાન્‍યુઆરીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્‍યો હતો. હવે એવું કહેવાય છે કે Viacom18 ના દરમાં ૨૫ ટકાનો વધારો થશે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ટીવી જોવાનું અને મોબાઈલ રિચાર્જ કરવાનું  પણ મોંઘું થશે - મોબાઈલ રિચાર્જ કરાવવું ૧૫ થી ૧૭ ટકા મોંઘું થવાની શક્‍યતા - મોબાઈલના અને ટીવીના રિચાર્જ થશે મોંઘા, જીઓ-એરટેલ સહિતની ટેલિકોમ કંપનીના રિચાર્જ 15 ટકા સુધી વધશે - Mobile and TV recharges will be expensive, recharge of telecom companies including Jio-Airtel will increase up to 15 percent 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...

  • 31-05-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગની આગાહી : જુન મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી હશે...
    • 27-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 28 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 27-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us