
Sensetive Talk: વિકૃત પોર્ન સ્ત્રીઓની પહેલી પસંદ...! શા માટે મહિલાઓ પોર્ન સાઈટ પર આવુ સર્ચ કરે છે?
Sensetive Talk: આપણે દુનિયા સામે ઘણી બાબતો ખોટી બોલીએ છીએ, આપણા ફ્રેન્ડ્સ અને પાર્ટનરની સામે પણ કેટલીક વાતો જૂઠું બોલીએ છીએ. પણ દિવસના અંતમાં આપણે ગુગલ પર એવું કંઈક પણ સર્ચ કરીએ છીએ જેના વિશે માત્રને માત્ર આપણને ખબર હોય છે, જેમાં આપણને કેવું પોર્ન પસંદ છે અને કેવું નહીં તેનો પણ સમાવેશ થાય જાય છે. તમને નવાઈ લાગશે પણ સ્ત્રીઓને બીજી સ્ત્રી પર અત્યાચાર થતો હોય તેવું પોર્ન જોવું વધારે પસંદ હોય છે.
હાવર્ડ ઈકોનોમિસ્ટ દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું હતુ કે, બે ગર્લ એકબીજા સાથે સેક્સ કરી રહી હોય તેવું પોર્ન જોવું મહિલાઓને વધુ પસંદ હોય છે, એક સ્ત્રી જે પોર્ન સર્ચ કરે છે તેમાંથી 20 ટકા પોર્ન લેસબિયન પોર્ન હોય છે. આ સિવાય, તેમણે એ વાતની પણ પુષ્ટી કરી કે તેઓને રફ (વિકૃત) અથવા ઘૂસણખોરી કરીને એટલે કે ફોર્સફુલી પચાવી પાડવામાં આવ્યું હોય તેવું પોર્ન વધુ પસંદ હોય છે.
►શા માટે આવો અત્યાચાર પસંદ હોય છે?
સ્ટિફન્સ-ડાવિયાડ્વિટ્સ જણાવે છે કે, “પુરુષો કરતા પણ સ્ત્રીઓને આવું પોર્ન વધુ પસંદ હોય છે. આમ કરવા પાછળનું કારણ એ હોય છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીની પીડા જોઈને એક પ્રકારની ખુશી અનુભવતી હોય છે. પરંતુ કાલ્પનિક જીવન હંમેશા નીતિમત્તાની દ્રષ્ટિથી સાચી હોતી નથી.”
સ્ત્રીને બીજી સ્ત્રી પર અત્યાચાર થતો હોય તેવું પોર્ન પસંદ હોય છે તેના પર મનોચિકિત્સક જણાવે છે કે, પહેલા તો પોર્ન એ પોતે એક ફેન્ટસીની પૂર્તિ કરવાનું માધ્યમ બની રહે છે. કારણ કે, આપણે મોર્ડન બની રહ્યા છે અને સ્ત્રીઓ સમાન દરજ્જો મેળવવાનો પ્રયાસ કરી રહી છે, હવે પોર્ન જોવું તે ખરાબ માનવામાં નથી આવી રહ્યું. માટે તેઓ પણ પોતાની કલ્પનાને સંતોષવા માટે અને બેલેન્સ કરવા માટેના પ્રયાસો કરે છે. સ્ત્રી પોતાના જીવનમાં પ્રભૂત્વ મેળવવા અને પોતાની કલ્પનાઓને સંતોષવા પ્રયાસ કરે છે. સાથે, પોતાની ઉપર સેક્સ દરમિયાન વિકૃત પ્રકારનો અત્યાચાર થાય તે તેમને પસંદ નથી હોતું પણ તેમની કલ્પનાઓને તેઓ માધ્યમથી સંતોષે છે અને ત્યાંજ તેનો અંત આવી જાય છે. સ્ત્રી આવું પોર્ન જોઈને તેની કલ્પનાઓનો ત્યાં જ અંત લાવીને કાલ્પનિક સંતોષ મેળવે છે...
તજજ્ઞોના મત અનુસાર, “આ પ્રકારનું પોર્ન જોનારી સ્ત્રીઓની સંખ્યા દુનિયામાં લગભગ બધી જગ્યાએ સરખી છે. મહિલાઓ સાથે કેવો વ્યવહાર થાય છે તેની સાથે આ બાબતને કોઈ લેવાદેવા નથી.” પરંતુ આવી સ્ત્રીઓ કેટલી છે તેના વિશેના કોઈ તટસ્થ આંકડા જાણી શકાયા નથી, આ રિસર્ચ દુનિયાની દરેક સ્ત્રીઓને લાગુ પડે તેવું નથી, અને આ રિસર્ચના આંકડાને સંપૂર્ણ પણે સાચા પણ ન માની શકાય.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - sensetive talk in gujarati