• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદની સોલા સિવિલમાં દર્દીના સગા સાથે બાઉન્સરે કરી મારામારી, દર્દીના સગાને માર મારતો વીડિયો વાયરલ

અમદાવાદની સોલા સિવિલમાં દર્દીના સગા સાથે બાઉન્સરે કરી મારામારી, દર્દીના સગાને માર મારતો વીડિયો વાયરલ

05:56 PM April 24, 2024 admin Share on WhatsApp



Latest Ahmedabad News : અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મારામારી થઇ છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. તેમાં દર્દીના સગા સાથે છુટ્ટાહાથની મારામારી કરી છે. ઇમરજન્સી વિભાગની બહાર છુટ્ટા હાથની મારામારી થઇ છે. સારવાર લેવા આવેલા દર્દીના સગા સાથે મારમારી થઇ હતી. જેમાં મારામારીના લાઈવ વીડિયો સામે આવ્યા છે.

Ahmedabad Sola civil hospital clashes beetween patient relative and hospital bouncers - Latest Ahmedabad News - ahmedabad police - અમદાવાદના તાજા સમાચાર - Ahmedabad News Update

► મધરાતે સોલા સિવિલ હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો

શહેરમાં મધરાતે સોલા સિવિલ હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઇમરજન્સી વિભાગની બહાર છુટ્ટા હાથની મારામારી થઇ હતી. બાઉન્સર રીત સરના યુવક પર તુટી પડયા હતા. દર્દીના સગા સાથે છુટ્ટાહાથની મારામારી કરી હતી. સારવાર લેવા આવેલા દર્દીના સગા સાથે મારમારી થઇ છે. થોડી બોલાચાલી બાદ મામલો બિચકયો હતો. ત્રણથી ચાર બાઉન્સરો રીત સરના તૂટી પડ્યા હતા. સારવાર લેવા આવેલા અન્ય દર્દીઓમાં ભયનો માહોલ છે. યુવકને માર મારી હોસ્પિટલ બહાર ખદેડી મુકાયો હતો.

► ગુજરાત આરોગ્ય સિસ્ટમ સામે સવાલ 

હોસ્પિટલ છે કે યુદ્ધનું મેદાન તે એક મોટો સવાલ ઉભો થયો છે. જો આજ પ્રકારે ખાનગી બાઉન્સરોની દાદાગીરી ચાલી તો દર્દીઓ આવશે ખરા? તેમજ દર્દીઓ માર ખાવા આવે છે કે સારવાર લેવા ? ગુજરાત આરોગ્ય સિસ્ટમ સામે સવાલ ઉભા કરતો વીડિયો સામે આવ્યો છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Sola civil hospital clashes beetween patient relative and hospital bouncers - Latest Ahmedabad News - ahmedabad police 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Oscars 2026 Winners: માઈકલ બી. જોર્ડન અને જેસી બકલી બન્યા શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી; અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

  • 16-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-03-2026
    • Gujju News Channel
  • 98મા એકેડેમી એવોર્ડ્સનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ઓસ્કર 2026નું લાઈવ પ્રસારણ ક્યાં અને ક્યારે જોશો?
    • 15-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-03-2026
    • Gujju News Channel
  • વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati
    • 15-03-2026
    • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us