• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Richest Person List : મુકેશ અંબાણી ટોચ પર જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને; જાણો દેશના ટોપ 10 ધનિકો વિશે...

Richest Person List : મુકેશ અંબાણી ટોચ પર જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને; જાણો દેશના ટોપ 10 ધનિકો વિશે...

03:13 PM April 03, 2024 admin Share on WhatsApp



Forbes Richest List 2024: લેટેસ્ટ 'ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2024' અનુસાર, ભારતમાં આ વર્ષે 25 નવા અબજોપતિઓનો સમાવશે થયો છે. હવે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 200 થઈ ગઈ છે, જે ગયા વર્ષે 169 હતી. આ ભારતીયોની સંયુક્ત સંપત્તિ $954 બિલિયન છે, જે ગયા વર્ષે $675 બિલિયનની સરખામણીમાં 41 ટકા વધુ છે.Forbes Richest List 2024: લેટેસ્ટ 'ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2024' અનુસાર, ભારતમાં આ વર્ષે 25 નવા અબજોપતિઓનો સમાવશે થયો છે. હવે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 200 થઈ ગઈ છે, જે ગયા વર્ષે 169 હતી. આ ભારતીયોની સંયુક્ત સંપત્તિ $954 બિલિયન છે, જે ગયા વર્ષે $675 બિલિયનની સરખામણીમાં 41 ટકા વધુ છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી $116 બિલિયનની કુલ નેટવર્થ સાથે અબજોપતિઓની લિસ્ટમાં ટોચ પર છે, જ્યારે ગૌતમ અદાણી $84 બિલિયનની કુલ નેટવર્થ સાથે બીજા સ્થાને છે. વિશ્વના સૌથી ધનિકોમાં મુકેશ અંબાણી ટોપ-10માં નવમા સ્થાને છે.

Forbes Richest List 2024 - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી $116 બિલિયનની નેટવર્થ - ગૌતમ અદાણી $84 બિલિયન નેટવર્થ - Gujju News Channel - Latest Gujarati News

► ભારતના અમિર વ્યક્તિઓ - Indians in Forbes World’s Billionaires List 2024: The Top 200

1. મુકેશ અંબાણી - નેટવર્થ $116 બિલિયન - વિશ્વમાં 9મા ક્રમે

2. ગૌતમ અદાણી - નેટવર્થ $84 બિલિયન - વિશ્વમાં 17મા ક્રમે

3. શિવ નાદર - નેટવર્થ $36.9 બિલિયન - વિશ્વમાં 39મા ક્રમે

4. સાવિત્રી જિંદાલ અને પરિવાર - નેટવર્થ $33.5 બિલિયન - વિશ્વમાં 46મા ક્રમે

5. દિલીપ સંઘવી - નેટવર્થ $26.7 બિલિયન - વિશ્વમાં 69મા ક્રમે

6. સાયરસ પૂનાવાલા - નેટવર્થ $21.3 બિલિયન - વિશ્વમાં 90મા ક્રમે

7. કુશલ પાલ સિંહ - નેટવર્થ $20.9 બિલિયન - વિશ્વમાં 92મા ક્રમે

8. કુમાર મંગલમ બિરલા - નેટવર્થ $19.7 બિલિયન - વિશ્વમાં 98મા ક્રમે

9. રાધાકિશન દામાણી - નેટવર્થ $17.6 બિલિયન - વિશ્વમાં 107મા ક્રમે

10. લક્ષ્મી મિત્તલ - નેટવર્થ $16.4 બિલિયન - વિશ્વમાં 113મા ક્રમે

11. રવિ જયપુરિયા - નેટવર્થ $16.2 બિલિયન - વિશ્વમાં 115મા ક્રમે

12. ઉદય કોટક - નેટવર્થ $13.3 બિલિયન - વિશ્વમાં 148મા ક્રમે

13. અઝીમ પ્રેમજી - નેટવર્થ $12 બિલિયન - વિશ્વમાં 165મા ક્રમે

 

► ભારતની સૌથી ધનિક મહિલા: 

તે જ સમયે, ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ રહી છે, જે એક વર્ષ પહેલા છઠ્ઠા સ્થાનેથી વધીને હવે ભારતની ચોથી સૌથી ધનિક મહિલા બની ગઈ છે. તેમની કુલ સંપત્તિ 33.5 અબજ ડોલર છે.

► યાદીમાં 25 નવા ભારતીયોનો સમાવેશઃ  

આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓનો સમાવેશ થાય છે જેમણે પોતાનું ડેબ્યુ કર્યું છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીનો સમાવેશ થાય છે. દરમિયાન બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીને આ વખતે પડતો મૂકવામાં આવ્યો છે.

► વિશ્વના ટોપ 10 અબજોપતિ (કુલ નેટવર્થ) - Top-10 Billionaires Globally

1. બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર - $233 બિલિયન

2. એલન મસ્ક - $195 બિલિયન

3. જેફ બેઝોસ - $194 બિલિયન

4. માર્ક ઝુકરબર્ગ - $177 બિલિયન

5. લેરી એલિસન - $114 બિલિયન

6. વોરેન બફેટ - $133 બિલિયન

7. બિલ ગેટ્સ - $128 બિલિયન

8. સ્ટીવ બાલ્મર - $121 બિલિયન

9. મુકેશ અંબાણી - $116 બિલિયન

10. લેરી પેજ - $114 બિલિયન

► ગત વર્ષ કરતા 141 વધુ અબજોપતિઓ નોંધાયા

ફોર્બ્સે વિશ્વના અબજોપતિઓની તેની વાર્ષિક યાદી બહાર પાડી છે, જેમાં ગયા વર્ષ કરતાં વિશ્વમાં 141 વધુ અબજોપતિઓ છે, જે કુલ 2,781 પર પહોંચી ગયા છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી ટોચ પર છે અને ગૌતમ અદાણી બીજા સ્થાને છે. આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓ જોડાયા છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Forbes Richest List 2024 - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી $116 બિલિયનની નેટવર્થ - ગૌતમ અદાણી $84 બિલિયન નેટવર્થ - Richest Person In India List - Mukesh Ambani networth - Gautam Adani Networth



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us