• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • એક સાથે પાર્ટી કરતી નજરે પડી Hrithik Roshanની પૂર્વ પત્ની અને ગર્લફ્રેન્ડ Saba Azad, ફેન્સે કહ્યું, "મુવ ઓન હોય તો આવું"

એક સાથે પાર્ટી કરતી નજરે પડી Hrithik Roshanની પૂર્વ પત્ની અને ગર્લફ્રેન્ડ Saba Azad, ફેન્સે કહ્યું, "મુવ ઓન હોય તો આવું"

05:50 PM March 31, 2024 admin Share on WhatsApp



Hrithik Roshan Girl Friend Saba Azad and Ex Wife Sussanne Khan Seen Together in Party : બોલીવુડ અભિનેતા રિતિક રોશન તેની પૂર્વ પત્ની સુઝેન ખાનથી અલગ થઈ ગયો છે. આ પૂર્વ યુગલ પોતપોતાના જીવનમાં આગળ વધી ચુક્યું છે. એક બાજુ જ્યાં સુઝાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. જ્યારે રિતિક રોશન છૂટાછેડા પછી છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. અલગ થયા પછી પણ સુઝેન અને રિતિક વચ્ચે સારી મિત્રતા છે. બંને રોજ પાર્ટી કરતા પણ જોવા મળે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિતિકની પૂર્વ પત્ની અને ગર્લફ્રેન્ડ એકસાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

Hrithik Roshan Girl Friend saba azad and Ex Wife sussanne Seen Together in Party - Saba Azad Sexy Hot Nude Video Photos - Suzkr Hot Sexy Video Photos

(Sussanne Khan)સુઝૈન ખાન તેના ઇન્સ્ટાગ્રામ પર પૂર્વ પતિ રિતિક રોશન (Hrithik Roshan)ની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે મસ્તી કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, હૃતિક અને સુઝેને તેમના પુત્ર હ્રેહાન રોશનનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો . આ પાર્ટીમાં સબાએ પણ હાજરી આપી હતી. બંનેએ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. 

► સુઝેન પ્રેમથી સબાને ડાર્લિંગ કહે છે

શેર કરેલા ફોટામાં બંને એકબીજાને ગળે લગાડતા જોવા મળે છે અને કેપ્શન લખ્યું છે - થેન્ક્યું ડાર્લિંગ સાબુ ફોર ઓલ ધ લવ એન્ડ સનશાઈન. તમને જણાવી દઈએ કે, સુઝેન તેના પૂર્વ પતિની ગર્લફ્રેન્ડને પ્રેમથી ડાર્લિંગ કહે છે.

► ફેન્સ આશ્ચર્યચકિત થયા

સુઝેન અને સબાની તસવીર જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં પડી રહ્યા છે. એક યુઝરે લખ્યું - "મૂવ ઓન હો તો ઐસા" એક્સ વાઈફ એન્ડ ગર્લફ્રેન્ડ ફ્રેન્ડ', બીજા યુઝરે લખ્યું - 'વાહ રિતિક રોશન બંનેને જોઈને ખૂબ જ ખુશ થશે'.

► ગોવામાં પાર્ટી કરી હતી

તમને જણાવી દઈએ કે, 28 માર્ચે સુઝૈન ખાન અને રિતિક રોશને તેમના પુત્ર રેહાન રોશનનો 18મો જન્મદિવસ ગોવામાં ઉજવ્યો હતો, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ પાર્ટીમાં રોશન પરિવારના અન્ય સભ્યો પણ સામેલ થયા હતા.  


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News In Gujarati - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - South Acress Sexy Video - Hrithik Roshan Girl Friend Saba Azad and Ex Wife Sussanne Khan Seen Together in Party 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us