
Porbandar Lok Sabha Seat : પોરબંદર ગુજરાતમાં લોકસભા મતવિસ્તાર એ એક રાજકીય પાવરહાઉસ છે જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતું છે. 2019ની લોકસભા સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપ ઉમેદવાર રમેશ ધડુક એ 2,29,823 મતોના વિજય માર્જિન સાથે, 5,63,881 મતો મેળવીને 2019ની સામાન્ય ચૂંટણી જીતી. રમેશ ધડુકએ કોંગ્રેસના લાલીત વસોયાને હરાવ્યા, જેમને 3,34,058 મત મળ્યા. પોરબંદર વૈવિધ્યસભર વસ્તીવિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર છે. આ મતવિસ્તારમાં વર્ષ 2019 માં 56.79% મતદાન થયું હતું. હવે 2024 માં, મતદારો તેમના મતની શક્તિ બતાવવા માટે વધુ ઉત્સાહી છે. 2024 ઉમેદવારોની યાદીમાં પોરબંદર લોકસભા મતવિસ્તારમાં (Lok Sabha Election 2024), ભારતીય જનતા પાર્ટી માંથી મનસુખ માંડવિયા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી લલિત વસોયા (Mansukh Mandviya Vs. Lalit Vasoya) અગ્રણી ઉમેદવારો છે. પોરબંદર લોકસભા સીટ પર કોનું પલડું ભારે રહેશે તે હવે જોવાનું રહેશે. | Lok Sabha Election 2024 - Porbandar Lok Sabha Seat Porbandar Constitution History Member Of Parlament Result - પોરબંદર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - પોરબંદર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Porbandar MP Election - Porbandar Loksabha Election Result - Porbandar news |
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એવી પોરબંદર લોકસભા 1977માં અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ લોકસભામાં કુલ 17.50 લાખ મતદારો છે. જેમાં 9 લાખથી વધુ પુરૂષ અને 8 લાખ મહિલા મતદારો છે. અગાઉના 2 ટર્મની વાત કરીએ તો, 2014ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતોથી નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.
અહીં પટેલોની સાથે સાથે માછીમારો, લોહાણા, મુસ્લિમ અને મહેર સમાજ મુખ્ય છે. 7 લાખ 31 હજાર 833 મહિલા મતદાતાઓ અને 8 લાખ 7 હજાર 383 પુરૂષ મતદાતાઓ સાથે પોરબંદરમાં કુલ 15 લાખ 39 હજાર 223 મતદાતાઓ છે. પોરબંદર લોકસભા બેઠકમાં 6 વિધાનસભા બેઠક આવેલી છે. ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર કુતિયાણા અને કેશોદ બેઠક આવેલી છે. જેમાંથી કુતિયાણા બેઠક સિવાયની તમામ બેઠકો ભાજપ પાસે છે. આમ ભાજપનું પલડું આ ક્ષેત્રમાં ભારે હોવાનું મનાય છે.
ભાજપે પોરબંદરથી આ વખતે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને લોકસભાના જંગના મેદાનમાં ફરી ઉતાર્યા છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
રમેશ ધડુક - ભાજપ |
59.00% |
229823 |
લલીત વસોયા - કોંગ્રેસ |
35.00% |
229823 |
|
2014 |
વિઠ્ઠલ રાદડિયા - ભાજપ |
64.00% |
267971 |
જાડેજા કાંધલ સરમણ - કોંગ્રેસ |
30.00% |
||
2009 |
વિઠ્ઠલ રાદડિયા - કોંગ્રેસ |
50.00% |
39503 |
ખાચરિયા મનસુખભાઈ શામજીભાઈ - ભાજપ |
44.00% |
||
2004 |
હરીભાઈ પટેલ - ભાજપ |
47.00% |
5703 |
વિઠ્ઠલ રાદડિયા - કોંગ્રેસ |
46.00% |
||
1999 |
ગોરધનભાઈ જાવિયા - ભાજપ |
65.00% |
101360 |
માનવર બલવંતભાઈ બચુભાઈ-કોંગ્રેસ |
34.00% |
||
1998 |
ગોરધનભાઈ જાવિયા - ભાજપ |
53.00% |
127288 |
ઓડેદરા ભરતભાઈ મલદેવજી - કોંગ્રેસ |
27.00% |
||
1996 |
ગોરધનભાઈ જાવિયા - ભાજપ |
59.00% |
75000 |
ચાવડા પીઠલજીભાઈ - કોંગ્રેસ |
34.00% |
||
1991 |
હીરાલાલ પટેલ - ભાજપ |
54.00% |
79049 |
માનવર બલવંતભાઈ બચુભાઈ - કોંગ્રેસ |
32.00% |
||
1989 |
માનવર બલવંતભાઈ બચુભાઈ - જનતા દળ |
56.00% |
67369 |
ઓડેદરા ભરતભાઈ મલદેવજી - કોંગ્રેસ |
37.00% |
||
1984 |
ઓડેદરા ભરતભાઈ મલદેવજી - કોંગ્રેસ |
60.00% |
77951 |
અમીન રામદાસ કિશોરદાસ (આર. કે. અમીન) - ભાજપ |
37.00% |
||
1980 |
ઓડેદરા મલદેજી માંડલિકજી - કોંગ્રેસ |
58.00% |
60308 |
પટેલ ધરમસિંહભાઈ - જનતા દળ |
36.00% |
||
1977 |
પટેલ ધર્મસિંહ ડાહ્યાભાઈ - ભારતીય લોકદળ |
53.00% |
24429 |
ધામી રમણીકલાલ કાબાભાઈ - કોંગ્રેસ |
44.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Porbandar Lok Sabha Seat Porbandar Constitution History Member Of Parlament Result - પોરબંદર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - પોરબંદર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Porbandar MP Election - Porbandar Loksabha Election Result - Porbandar news - where is Porbandar located - પોરબંદર જિલ્લાના સમાચાર - પોરબંદર ના તાજા સમાચાર - પોરબંદર જીલ્લો - પોરબંદર ના લાઇવ સમાચાર - પોરબંદર જિલ્લાના લાઇવ સમાચાર - પોરબંદર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Porbandar Lok Sabha constituency - Porbandar mp list - Porbandar mla list - Porbandar mp name - Porbandar lok sabha number - Porbandar mla - Porbandar lok sabha result – Mansukh Mandviya Vs. Lalit Vasoya