
Bharuch LokSabha Seat : સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયાં છે તેવી લોકસભાની ચૂંટણીની તારીખોની આજે બપોરે 3 વાગ્યે જાહેરાત કરવામાં આવશે. ભરૂચ લોકસભા (Lok Sabha Election 2024) બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10 ટકાનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલાં હતાં અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલાં છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક- એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદારયાદી અપડેટ કરવામાં આવી હતી. | Mansukh Vasava Vs. Chaitar Vasava | Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result
લોકસભાની ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય ગુજરાતની તમામ 26 લોકસભા ચૂંટણી 5 લાખથી વધુ મતોથી જીતવાનું છે. જો કે કેટલીક એવી લોકસભા સીટો છે જેમાં ભાજપને આ વખતે જોરદાર ટક્કર મળી શકે તેમ છે, આ સીટોમાં ભરૂચનો સમાવેશ થાય છે. ભરૂચમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવા વચ્ચે સીધો મુકાબલો છે. ડેડિયાપાડા વિધાનસભા સીટથી નવા નવા ધારાસભ્ય બનેવા ચૈતર વસાવા તેમના કટ્ટર હરિફ અને 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને ધોબી પછાડ આપશે કે કેમ તેના પર ગુજરાત છ નહીં પણ સમગ્ર દેશની નજર રહેલી છે. ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. 1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, બાદમાં આ બેઠક પરથી તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા, મનસુખ વસાવાએ 1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ છ વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી છે.
ભરૂચ સીટમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લામાં 30થી 32 ટકા આદિવાસી મતદારો છે અને 25થી 27 ટકા મુસ્લિમ મતદારો છે. જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ પડેલા મતોના 8.45 ટકા મતો મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3 ટકા, ડેડિયાપાડામાં 55.87 ટકા, જંબુસરમાં 2.08 ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2 ટકા પડ્યા હતા, ઝગડિયામાં 9.99 ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મતો પડ્યા હતા. મનસુખ વસાવા ભરૂચમાં સતત 6 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, તેથી તેમના પ્રત્ય લોકોમાં ભયાનક અસંતોષ હોય તે સ્વાભાવિક છે. ભરૂચ લોકસભા બેઠકની સ્થાનિક પરિસ્થિતીથી વાકેફ લોકોનું પણ કહેવું છે કે સ્થોનિકોમાં જબરદસ્ત રોષ છે. ભરૂચ સીટી અને ગ્રામીણ વિસ્તારોનો પણ જોઈએ તેવો વિકાસ થયો નથી. રોડ-રસ્તાથી માડીને આરોગ્ય, શિક્ષણ, ગરીબી,બરોજગારી અને બાળકોનું કુપોષણ અહીંની મુખ્ય સમસ્યા રહી છે. મનસુખ વસાવાએ તેમના આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આ દિશામાં કોઈ સંતોષજનક કામ ન કર્યું હોવાનું લોકોનું કહેવું છે. આદિવાસીઓના કલ્યાણ માટેનું યોજનાઓનો પણ જોઈએ તેનો લાભ આદિવાસીઓને મળ્યો નથી.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
મનસુખભાઈ વસાવા - ભાજપ |
55.00% |
334214 |
શેર ખાન અબ્દુલ શાકુર પઠાન - કોંગ્રેસ |
26.00% |
334214 |
|
2014 |
વાસવા મનસુખભાઈ ધનજીભાઈ - ભાજપ |
53.00% |
153273 |
પટેલ જયેશભાઈ અંબાલાલભઆઈ - કોંગ્રેસ |
38.00% |
||
2009 |
મનસુખભાઈ ધનજીભાઈ વસાવા - ભાજપ |
42.00% |
27232 |
ઉમેરજી અહેમદ ઉઘારતદાર (અજીઝ ટંકારવી) - કોંગ્રેસ |
38.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result - Bharuch news - where is Bharuch located - ભરૂચ જિલ્લાના સમાચાર - ભરૂચ ના તાજા સમાચાર - ભરૂચ જીલ્લો - ભરૂચ ના લાઇવ સમાચાર - ભરૂચ જિલ્લાના લાઇવ સમાચાર - ભરૂચ ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Bharuch Lok Sabha constituency - Bharuch mp list - Bharuch mla list - Bharuch mp name - Bharuch lok sabha number - Bharuch mla - Bharuch lok sabha result - Mansukh Vasava Vs. Chaitar Vasava