
Loksabha Election 2024 : જામનગર લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પૂનમબેન હેમંતભાઈ માડમ જામનગર મતક્ષેત્રના હાલના સાંસદ છે. તેમજ 2024માં પણ તેમને રીપીટ કરાયાની જાહેરાત થતાં જ હાલારમાં સંસદની ચુંટણીમાં ઉમેદવાર તરીકે કોણ આવશે તેની ચર્ચા પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં પૂનમબેન હેમંતભાઈ માડમએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના આહીર વિક્રમભાઈ અરજણભાઈ માડમને હરાવ્યા હતા. મહત્વનું છે કે, ગત ચૂંટણીમાં 58 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 21,60,675 છે, જેમાંથી 55.06% ગ્રામીણ વિસ્તારો અને 44.94% શહેરી વિસ્તારો છે. | Jamnagar Lok Sabha Seat News - Jamnagar Loksabha Election Result - Jamanagar Politics History Member Of Parlament Result - જામનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024
► ચંદ્રેશ પટેલ પાંચ વખત, દોલતસિંહ ત્રણ વખત અને વિક્રમ માડમ-પુનમ માડમ બે વખત સાંસદ બન્યા
આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના હાથી જયસુખલાલ શંકર હતા. જયારે ૧૯૬૨થી જામનગર બેઠક નામ પડયું. ૪-જામનગર બેઠક ઉપર પણ કોંગ્રેસના મનુભાઇ શાહ સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ૧૯૬૭માં એન. દાંડેકર સ્વતંત્ર પક્ષના ચૂંટાયા હતા. ૧૯૭૧માં કોંગ્રેસના દોલતસિંહ જાડેજાને ૧,૪પ,૨૭૭ મત મળતા તેઓ વિજેતા થયા હતાં. ત્યારબાદ જામનગરની બેઠકનો ક્રમ ૩-જામનગર થયો અને ૧૯૭૭ના વર્ષમાં બી.એલ.ડી. પક્ષના વિનોદભાઇ શેઠને ૧,૨૧,૭૯૦ મત પડયા હતાં, તેઓ વિજેતા થયા હતાં. ૧૯૮૦,1984 માં પણ દોલતસિંહ વિજેતા થયા હતાં. આમ દોલતસિંહ ત્રણ વખત સાંસદ તરીકે વિજેતા થયા હતા. તો ત્યારબાદ ચંદ્રેશ પટેલ પણ 5 વખત વિજેતા થયા હતા. અને વિક્રમ માડમ તેમજ હાલના પુનમબેન માડમ બે ટર્મ સુધી આ જામનગરની બેઠક પર જીત મેળવી છે. ત્યારે આ વર્ષેની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની પકડ મજબુત કરી શકે છે. કે ભાજપના પુનમબેન માડમનો જાદુ ફરી ચાલી જાય છે. તે લોકસભા ચૂંટણીના પરિણામ જ કહેેશે..
► જામનગર ભૂતકાળની ચૂંટણીઓનો ઈતિહાસ
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
પુનમબેન માડમ - ભાજપ |
59.00% |
236804 |
મુળુભાઈ કંડોરિયા - કોંગ્રેસ |
35.00% |
236804 |
|
2014 |
પૂનમબેન માડમ - ભાજપ |
57.00% |
175289 |
વિક્રમ માડમ - કોંગ્રેસ |
37.00% |
||
2009 |
વિક્રમ માડમ - કોંગ્રેસ |
47.00% |
26418 |
મુંગરા રમેશભાઈ દેવરાજભાઈ - ભાજપ |
43.00% |
||
2004 |
વિક્રમ માડમ - કોંગ્રેસ |
47.00% |
5593 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
46.00% |
||
1999 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
54.00% |
35769 |
પટેલ રાઘવજી હંસભાઈ - કોંગ્રેસ |
44.00% |
||
1998 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
51.00% |
60119 |
આહીર ભીખુભાઈ વરોતરિયા - કોંગ્રેસ |
37.00% |
||
1996 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
50.00% |
21747 |
આહીર ભીખુભાઈ વરોતરિયા - કોંગ્રેસ |
43.00% |
||
1991 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
47.00% |
46720 |
ડૉ.ઉર્મિલાબેન પટેલ(વ) - જનતા દળ |
34.00% |
||
1989 |
ચંદ્રેશ પટેલ - ભાજપ |
51.00% |
45574 |
જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ |
39.00% |
||
1984 |
જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ |
52.00% |
23090 |
છેલુભાઈ રામભાઈ - અપક્ષ |
45.00% |
||
1980 |
જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ |
52.00% |
57787 |
વિનોદભાઈ બી. શેઠ |
30.00% |
||
1977 |
વિનોદભાઈ બી.શેઠ - ભારતીય લોકદળ |
50.00% |
2670 |
જાડેજા દોલાતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ |
49.00% |
||
1971 |
દોલતસિંહ પ્રતાપસિંહ જાડેજા - કોંગ્રેસ |
68.00% |
83944 |
જગુબાઈ દોહી - અપક્ષ |
29.00% |
||
1967 |
એન. દાંડેકર - અપક્ષ |
51.00% |
13033 |
એમ.એમ. શાહ - કોંગ્રેસ |
45.00% |
||
1962 |
મનુભાઈ મનસુખલાલ શાહ - કોંગ્રેસ |
72.00% |
74152 |
મગનલાલ ભગવાનજી જોશી - અપક્ષ |
28.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Jamnagar Lok Sabha Seat Jamnagar Constitution History Member Of Parlament Result - જામનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - જામનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Jamnagar MP Election - Jamnagar Loksabha Election Result - Jamnagar news - where is Jamnagar located - જામનગર જિલ્લાના સમાચાર - જામનગર ના તાજા સમાચાર - જામનગર જીલ્લો - જામનગર ના લાઇવ સમાચાર - જામનગર જિલ્લાના લાઇવ સમાચાર - જામનગર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Jamnagar Lok Sabha constituency - Jamnagar mp list - Jamnagar mla list - Jamnagar mp name - Jamnagar lok sabha number - Jamnagar mla - Jamnagar lok sabha result 2019 - Jamnagar politician - Jamnagar mp list - gujju news channel - રાજકારણ સમાચાર