
Valentine Day Shayari: પ્રિયપાત્ર સાથે શેર કરો આ હ્રદયસ્પર્શી અને રોમાન્ટિક લવ શાયરી...!
Valentine Day Shayari 2024 : 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન્સ ડે વિકની શરુઆત થઈ ગઈ છે. અને 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમે ખાસ તમારી માટે રોમેન્ટીક અને લવ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા બોયફ્રેન્ડ-ગલફ્રેન્ડ, પતિ-પત્ની અને પોતાના પ્રિયપાત્રને રીઝવવા માટે કહી શકો છો. તેમજ આ ખાસ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરીને તમારા પ્રિયજનને ટેગ કરી શકો છો... હેપ્પી વેલેન્ટાઇન ડે - વેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરી - વેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરીવેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરી - વેલેન્ટાઈન ડે શાયરી
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.
મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે...
“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”
હું તને પ્રેમ કરતાં ક્યારેય કંટાળીશ નહીં અને
આ વેલેન્ટાઈન ડે આપણી જર્નીનો મહત્વનો દિવસ છે.
હું તને વેલેન્ટાઈન ડેની સૌથી સુંદર શુભેચ્છા પાઠવું છું.
👱ઉંમર સાથે કંઈ લેવા~દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે🤔
ત્યાં જ સાચો પ્રેમ થાય છે.💏
તમારી આંખો તારા છે,
જે મારા હૃદયને પ્રકાશિત કરે છે;
તેઓ બધા પ્રસંગોમાં ચમકે છે,
તેથી જ મેં તમને મારું જીવન શેર કરવા માટે પસંદ કર્યું છે.
વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!😍
મારા જીવનના દરેક દિવસને યાદગાર
અને ખાસ બનાવવા બદલ આભાર!😍
ચાંદ ની કળા પર નાચે છે ધરતી કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત
જીવનભર સાથ આપનારો મારો પડછાયો છે તું,
મારી આંખોમાં કાયમ રહેતું સપનું છે તું,
હાથ જોડીને ભગવાન પાસે જે માંગ્યું હતું તે માંગણું છે તું..
Happy Valentines Day!
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
💜હેપી વેલેન્ટાઇન ડે💜
હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં❤️
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.
💓Happy Valentine’s Day💓
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..❤️
💓Happy Valentine’s Day💓
પ્રેમ બે પળની નહીં💏 જિંદગીભરની જીદ હોવી જોઈએ.👨👩👧👦
❣️Happy Valentine’s Day❣️
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
વેલેન્ટાઈન ડેની ઉજવણીની કહાની રોમના એક સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે રોમના રાજા ક્લાઉડિયસ પ્રેમની સખત વિરુદ્ધ હતા, કારણ કે તે માનતા હતા કે જો સૈનિકો પ્રેમ કરવા લાગે છે, તો તેમનું મન કામથી વિચલિત થઈ જશે અને તેનાથી રોમની સેના નબળી પડી જશે. આ જ કારણ હતું કે તેણે સૈનિકોને લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજી બાજુ, સંત વેલેન્ટાઈન પ્રેમનો ઉપદેશ આપ્યો. એટલું જ નહીં તેમણે રાજાની વિરુદ્ધ જઈને અનેક લોકોના લગ્ન કરાવ્યા અને તેમને તેના કારણે રોમના રાજાએ ફાંસીની સજા આપી હતી. 14 ફેબ્રુઆરીના દિવસે જ તેમને ફાંસી આપવામાં આવી અને ત્યારથી આ દિવસને વેલેન્ટાઈન-ડે કહેવામાં આવે છે.
વેલેન્ટાઈન ડેની શરુઆત રોમન ફેસ્ટિવલથી થઈ છે. વિશ્વમાં પ્રથમ વખત 496માં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ દિવસથી, રોમ સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે રોમના ઘણા શહેરોમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Valentine Day Wishes in Gujarati - Valentine Day Shayari 2024 - હેપ્પી વેલેન્ટાઇન ડે - વેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરી - વેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરીવેલેન્ટાઇન ગુજરાતી પ્રેમની શાયરી - વેલેન્ટાઈન ડે શાયરી