
PM Sauchalay Yojana Online Registration 2024 | મફતમાં શૌચાલય બનાવવા માટે 12,000ની મળશે સહાય
PM Sauchalay Yojana 2024 Online Registration : મફત શૌચાલય યોજના જેમાં મિત્રો સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેના વિશે આ પોસ્ટમાં તમને માહિતી આપીશું. Free toilet yojana ફ્રી સોચાલય યોજના જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તમને મફતમાં ઘરે શૌચાલય બનાવવા માટે રૂ.12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પોસ્ટમાં તમને શૌચાલય યોજનાનો લાભ લેવા માટે કઈ રીતે registration કરાવવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી શું કરવાનું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. - sauchalay yojana - pm sauchalay yojana - pradhan mantri sauchalay yojana - pm sauchalay yojana 2024 online apply - pm sauchalay yojana online registration - pm sauchalay yojana online apply - શૌચાલય યોજના ફોર્મ - શૌચાલય યોજના 2024 - શૌચાલય યોજના લિસ્ટ..
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ વિસ્તારમાં દરેક કુટુંબને ઘરે મફત શૌચાલય બનાવવા માટે ₹12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે અને તેનો લાભ દરેક વ્યક્તિ મેળવી શકે છે આ પોસ્ટમાં તમને online registration કઈ રીતના કરવાનું તેની સંપૂર્ણ માહિતી નીચે જણાવેલ છે.
• મફત શૌચાલય યોજના દરેક પરિવારને આપવામાં આવે છે જેથી તેને ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે ન જવું પડે.
• દેશના તમામ પરિવાર આ યોજનાનો લાભ પોતાના ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને લાભ મેળવી શકે છે.
• મફત શૌચાલય યોજના હેઠળ દરેક પરિવારને શોચાલય બનાવવા માટે રૂપિયા 12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
• આ યોજનાના લાભ મેળવવાથી દરેક ઘરે શૌચાલય બને છે સાથે સાથે દીકરી અને દીકરા માટે આત્મસન્માનની રક્ષા થાય.
• આ યોજનાઓ લાભ મેળવવા માટે ભારતના નિવાસી હોવા જોઈએ.
• લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ
• પરિવારના કોઈ પણ સભ્યની મહિનાની આવક 10,000 થી ઓછી હોવી જોઈએ
• કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરી ના કરતા હોવા જોઈએ તો આ યોજના લાભ મળશે.
• આધાર કાર્ડ
• પાનકાર્ડ
• પાસપોર્ટ સાઇઝ ફોટો
• આવકનો દાખલો
• જાતીનો દાખલો
• બેન્ક એકાઉન્ટ પાસબુક
• મોબાઈલ નંબર
• રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ)
• અન્ય
• આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવો - Official Website
• અહીં Citizen Corner પર તમને IHHL ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
• સ્ક્રીન પર login page ખુલશે
• રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર નાખીને ક્લીક કરશો એટલે ઓટીપી આવશે ત્યારે બાદ લોગ ઈન થશે.
• તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને તેમાં ધ્યાનપૂર્વક વાંચીને વિગત ભરો
• સબમિટ બટર પર ક્લિક કરો
• તમારા login id પાસવર્ડ મેળવી લ્યો.
• ત્યારબાદ ફરી હોમ પેજ પર જઈને લોગીન કરો
• એપ્લિકેશન ફોર્મ ખુલશે અને તેમાં વિગતો ભરો
• તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમકે ફોટો, સિગ્નેચર તથા અન્ય ડોક્યુમેન્ટ
• ત્યારબાદ OK બટન પર ક્લિક કરો
• હવે ફોર્મ ભરેલા અરજીની પ્રિન્ટ કાઢી લો અને એપ્લિકેશન ફોર્મ સેનેટરી વિભાગમાં સબમિટ કરો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - sauchalay yojana - pm sauchalay yojana - pradhan mantri sauchalay yojana - pm sauchalay yojana 2024 online apply - pm sauchalay yojana online registration - pm sauchalay yojana online apply - શૌચાલય યોજના ફોર્મ - શૌચાલય યોજના 2024 - શૌચાલય યોજના લિસ્ટ