
Weather Forecast Gujarat : ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ સૂકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરી શકશો. (Gujarat Weather News Report) હવામાન વિભાગે ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી.
અત્રે જણાવીએ કે, પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાક જેટલો સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather News Report - - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે ઠંડીની આગાહી - આજની ઠંડીની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2024 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat Cold forecast - weather forecast india - weather forecast for next 5 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather - ગુજરાતમાં હવામાનની આગાહી - અંબાલાલ પટેલની આગાહી