• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • રોહિતની સદી અને રિંકુ સિંહની ફિફટી છતાં કોને મળ્યો પ્લેયર ઓફ ઓફ ધ સિરિઝ એવોર્ડ...?

રોહિતની સદી અને રિંકુ સિંહની ફિફટી છતાં કોને મળ્યો પ્લેયર ઓફ ઓફ ધ સિરિઝ એવોર્ડ...?

10:31 AM January 18, 2024 admin Share on WhatsApp



ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે રિંકુ સિંહે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં બંને ટીમએ 212 રન કર્યા હતા. જે બાદ એક નહીં પરંતુ બે સુપર ઓવર રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે રોમાંચક જીત હાંસલ કરી હતી. આ મેચ માટે રોહિતને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે આ T20 સિરીઝમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો?

T20 Series India vs. Afghanistan - t20 world cup 2024 - shivam dube player of the series - rohit sharma man of the match - t20 series of india vs. aghanistan who win live score result Winner india in gujarati - Sports news in gujarati

► શિવમ દુબે બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

વાસ્તવમાં મેચ બાદ શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે પ્રથમ બે T20 મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે ત્રીજી ટી20 તેના માટે કંઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું ન હતું. શિવમ દુબેએ ઈન્દોરમાં અફઘાનિસ્તાન (IND vs AFG) સામે રમાયેલી બીજી T20માં અણનમ 63 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ પહેલાની મેચમાં તેણે મોહાલી T20માં પણ અણનમ 60 રન બનાવ્યા હતા. ભારતે બંને T20 મેચ 6 વિકેટે લીધી હતી.

► શિવમ દુબેની T20 રેન્કિંગ સારી થઈ

દુબેએ મેચ બાદ કહ્યું કે, ઓલરાઉન્ડર તરીકે તમે હંમેશા પ્લેયર ઓફ ધ સિરીઝ બનવા ઈચ્છો છો અને આ કંઈક નવું છે જે મેં મારા જીવનમાં હાંસલ કર્યું છે અને તે મારા માટે ખરેખર બેસ્ટ છે. તમને જણાવી દઈએ કે શિવમ દુબે T20 રેન્કિંગમાં 58માં નંબર પર આવી ગયો છે. તેનું રેટિંગ 472 થઈ ગયું છે. 

► શિવમ દુબેને વર્લ્ડ કપ 2024માં મળશે તક ?

શિવમ દુબેને વર્લ્ડ કપ 2024માં તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જોકે આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં લઈને પસંદગીકારો વર્લ્ડ કપની ટીમ જાહેર કરશે. આવી સ્થિતિમાં શિવમ દુબેએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 Series India vs. Afghanistan - t20 world cup 2024 - shivam dube player of the series - rohit sharma man of the match - t20 series of india vs. aghanistan who win live score result - Latest Sports news in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

  • 30-08-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઑગસ્ટ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-08-2025
    • Gujju News Channel
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ
    • 26-08-2025
    • Gujju News Channel
  • જાણો ગણેશ ચતૂર્થીનો દિવસ આપના માટે કેવો રહેશે ? આજનું રાશિફળ, 27 ઑગસ્ટ 2025 | Aaj Nu Rashifal
    • 26-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us